________________
દંડી ! સાંભળ, જે અસર્વજ્ઞ છે, તે વિષયાભાસ (ઉલટું ) જ કહેશે, અને સર્વજ્ઞ હશે તે તેનાથી મળતું યથાર્થ જેવું જેવું હશે તેવું કહેશે, અથવા અજ્ઞાની બોલે, તે વિપર્યાસ–મદથી ઉન્મત્ત થયેલાના પ્રલાપ કરવા જેવું છે, એમ જાણવું,
संवच्छरेणावि य एगमेगं, बाणेण मारेउ महागयं तु; सेसाण जीवाण दयठ्याए, वासं वयं વિત્તિ પણામો પર .
આ પ્રમાણે એક દંડીને નિષેધ કરીને આદ્રક કુમાર પ્રભુ પાસે જતાં વચમાં હસ્તિ તાપસ મળ્યા, અને તેઓ તેમને વીંટીને આ પ્રમાણે બેલ્યા, હાથીને મારી તેના વડે પિટ ભરે તે હસ્તિ તાપસે છે, તેમાંથી જે વૃદ્ધ છે, તે બે, હે આદ્ર કુમાર ! તમારા જેવા વિદ્વાન સાધુએ થોડા ઘણું પાપને વિચારવું જોઈએ, જે તાપસી કંદમૂળ ખાનારા છે, તે ઘણું સ્થાવરજીવો તથા ઉંદુબર વિગેરેમાં ત્રાસ જીવે . કુંથુવા વિગેરે છે, તેને હણે છે, વળો જેઓ ભિક્ષા વડે પેટભરે છે; તે પણ આશંસાના દેષથી દૂષિત છે, વળી તેઓ અહીં તહીં ભટતા કીડી વિગેરે અનેક જીને ઘાત કરે છે, વળી અમે તે વર્ષે કે છ માસે એક મેટી કાયાવાળા હાથીને મારીને બી. બધા જીની દયા પાળીને તે હાથીના માંસ વડે આજીવિકા ચલાવીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org