________________
૨૪૪
આ પ્રમાણે આદ્ર કુમારના તપના પ્રભાવથી જ કડેલા ધનથી છુટેલા મોટા હાથીનું વૃત્તાંત સાંભળીને પ્રજા સહિત શ્રેણિક રાજા સામે આવીને તપના પ્રભાવવાળા મહર્ષિ આદ્રક કુમારને વારંવાર વાંદીને કહેવા લાગ્યો, કે હું ભગવન! આ માટું આશ્ચય છે કે આવી માટી સાંકળથી મજજીત ધંધાયેલા હાથી તમારા તપના પ્રભાવથી બંધન મુક્ત થયા, તે ઘણું મુશ્કેલ કામ છે, આદ્રક મેલ્યા, હૈ શ્રેણિક મહારાજ ! આ હાથીને સાંક્ળના બંધનથી મુકાવવા મુશ્કેલ નથી, પણ સ્નેહના પાશથી મુકાવું તે ઘણું દુષ્કર છે, એ પૂર્વે નિયુક્તિ ૨૦૦ ગાથામાં કહ્યું છે, તે આ પ્રમાણે,
ण दुकरं वा णरपास मोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं । जहा उ चत्तावलिएण तंतुणा, सुदुक्करंमे पडिहार मोयणं ॥ १ ॥
માણસને વનમાં માંધેલા મસ્ત હાથીને છાડાવવા મુશ્કેલ નથી, પણ જે કાચા સુતરના સ્નેહ પાસના ત ંતુએથી અંધાયેલ છે, તેને મુકાવવા વધારે મને કઠણુ લાગે છે,
આ પ્રમાણે આ કકુમાર રાજાને પ્રતિષીય પમાડીને તીર્થંકર મહાવીર પ્રભુ પાસે જઇને વાંદીને ભક્તિના ભરથા નિર થઇને બેઠા, પ્રભુએ તેના એધેલ ૫૦૦ સાથીઓને દીક્ષા આપીને તેના શિષ્ય બનાવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org