________________
ત્યાં હંમેશાં અર્થિઓને જોઈતું દાન આપે છે, તે રાજગૃહ નગરની બહાર એક પરું કે વિભાગ છે ત્યાં આ અધ્યયન - ઉત્પન્ન થયું માટે નાલંદીય નામનું અધ્યયન કહેવાય છે, આ કહેવાથી બધો ઉપદ્યાત ઉપક્રમ (ઉત્પત્તિ) રૂપે કહેલ જાણ, તનું બધું સ્વરૂપ નિર્યુક્તિકાર પિતે પારિવને વિગેરે ગાથાથી કહેશે, હવે અલ શબ્દનો નિક્ષેપે ન–અલં દા–આ ત્રણમાંથી ન–દા-છેડીને કહે છે. णाम अलं ठवण अलं दव्य अलं चेव होइ भाव अलं । एसो अलसहमि उ निक्खेवो चविहो होइ ॥२०१॥ - વ્યાકરણમાં અ, મા, ને, ના. શબ્દો નિષેધના અર્થમાં છે, તેમાં અગૌ અઘટ અગોચર અમરમાં પ્રાચે અકાર દ્રવ્યને નિષેધ કરે છે, એટલે અલંદાનવડે એમ પ્રયોગમાં
અશબ્દ સાથે જોડાતું નથી, તેમ માશબ્દ ભવિષ્યની ક્રિયાનો નિષેધ કરે છે, કરશે માં, જશેમાં, (ગુજરાતીમાં માને બદલે માં શબ્દ પછી આવે છે) માનશોમાં, કેરમાં, વિગેરે છે, તમારી અધિષ્ઠિત દિશાજ વીતને માટે છે, ને અવ્યય કેઈ વખત સંપૂર્ણ નિષેધ કરે છે, કેઈ વખત
ભાગ નિષેધ કરે છે, જેમકે ને ઘટ-ઘડાને એક ભાગ નથી, તથા હાસ્ય વિગેરે નેકષાયમાં છે, અર્થાત્ કયાય એવીચના એક ભાગ રૂપે છે, ફકત ન અવ્યય જ સંપૂર્ણ નિવાચી છે, ન દ્રવ્ય-નકર્મ નગુણ તે બધામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org