________________
૨૩૮
લેક જે ચાદરાજ પ્રમાણ છે, અથવા ચરાચર લેક તેને જાણવા વિના ફક્ત દિવ્ય જ્ઞાનના અવભાસ (જેવા તેવા જ્ઞાન ) વડે જેઓ આ જગતમાં ઉપદેશ કરે છે, તે ધર્મ દુર્ગતિમાં જવાના માર્ગમાં અગળા (ભુંગળ ) જેવો છે, તેથી પોતે નાશ થાય છે, બીજાને નાશ કરાવે છે, પ્ર–કયાં ? સંસાર સાગર જે ભયાનક અને અનાદિ અનંત છે, તેમાં તે પિતાને ફેંકે છે, અને બીજાને પણ
__ लोयं विजाणंतिह केवलेणं. पुन्नेण नाणेण समाहिजुत्ता, धम्म समत्तं च कहति जे उ, तारांति अप्पाणं परं च तिन्ना ॥ ५० ॥
હવે જેમનામાં સંપૂર્ણ જ્ઞાન છે, તેઓ કે તેમના આધારે જે ઉપદેશ આપતા હોય, તેના લાભ બતાવે છે, ચિદરાજ પ્રમાણુ લેકમાં કેવળજ્ઞાનવ જુદું જુદું જાણે છે, અને પ્રકર્ષથી આ જગતમાં જાણે છે માટે પ્રજ્ઞ છે, અથવા પુણ્યનો હેતુ હોવાથી પુણ્ય છે, તેવા સારા જ્ઞાન અને સમાધિથી યુક્ત પુરૂષ સમસ્ત ધર્મ જે શ્રત અને ચારિત્ર રૂપ છે, તે પારકાનું હિત ઈચ્છીને કહે છે, તે મહા પુરૂષે પોતે સંસાર સાગરથી તર્યા છે, અને બીજાને સારે ઉપદેશ આપવાથી તારનારા છે, પ્ર–કેવળી પ્રભુ લેકને
*દુર્ગતિને બદલે સુગતિ ઠીક લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org