________________
૨૩૬
સ માં સમંધ ધરાવે છે, તેના ઉત્તર હવે આપે છે, જો તમારા દર્શનમાં તમારા કહેવા પ્રમાણે એકાંતથીજ નિત્ય અવિકારી આત્મા સ્વીકારા, તે સર્વ પદાર્થો નિત્ય થશે, પછી અંધ અને મેાક્ષના સદ્દભાવ ક્યાંથી થશે ? અને મધના અભાવથી નારક તિર્યંચ મનુષ્ય તથા દેવના સ્વરૂપવાળા ચાર ગતિના સંસાર થશે નહિ, તથા મેાક્ષના અભાવથી તમારે ત ગ્રહણ કરવાં નકામાં થશે, પાંચરાત્રિના બતાવેલ યમનિયમ વિગેરેને સ્વીકાર શા માટે છે? વળી તમે કહ્યું કે આપણા એના ધમ મળતા છે, તે ખોટું કહ્યું, તેમ સંસારમાં રહેલા અધા જીવાનું કે અજીવાનું સરખાપણું નથી, તમારા જેવા દ્રવ્યમાં એકત્વ માનનારાને બધું પ્રધાનથી અભિન્ન હાવાથી તેજ પ્રધાન કારણ મુખ્ય છે, અને કાર્ય કારણથી અભિન્ન હાવાથી ત્યાં સર્વ આત્માડે છે, પણ અમારામાં તા દ્રવ્ય અને પર્યાય અને માનનારાને કારણમાં કાર્ય દ્રવ્ય રૂપે છે, પણ પર્યાયરૂપે નથી, વળી અમારે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત તેજ સત્ વિદ્યમાન છે, પણ તમારામાંતે ધ્રુવ યુક્તજ સત્ છે, વળી તમે આવિર્ભાવ તિરાભાવ કહે। છે, પણ તે અને ઉત્પાદ વિનાશ વિના હાવાને શક્તિમાન નથી, તેથી તમારે અમારે આલાક પરલેાક સંબંધી તત્વ વિચારતાં કઇ પણ સરખાપણું નથી, વળી સ વ્યાપિપણું માનતાં આત્માઓમાં અવિકારીપણું માનતાં આત્માનું અદ્ભુત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org