________________
૨૩૫
સાથે ચાલે છે) તેમ આત્મા પ્રત્યેક શરીર સાથે સંપૂર્ણ સંબંધ ધરાવી ચાલે છે, (સઘળી ક્રિયા કરાવે છે,) આ પ્રમાણે એક દંડી (સાંખ્યમતવાળે) પિતાનું મંતવ્ય જૈન મત સાથે મેળવીને પિતાના દર્શનમાં તેને મેળવવા આદુંકુમારને સૂચવ્યું કે તમે અમારાં કહેલાં ધર્મ સંસારનાં ઉપગી ત જેમાં છે, તે તમારા જેવા વિદ્વાને સ્વીકાર જોઈએ, વળી તમારા આહંત તત્વમાં કેટલુંક મળતા પણું છતાં આવાં ઉપયોગી ત નથી, ફક્ત અમારે ત્યાં જ છે, માટે તે પંથ તમારે સ્વીકારે જોઈએ,
एवं ण मिन्जति ण स सरंती, ण माहणा खत्तिय वेष पेसा; कोडा य पक्खी य सरीसिवा य, नरा य सव्वे तह देवलोगा ॥ सू.४८॥
આ પ્રમાણે કહેવાથી આદ્રકુમાર તેને એગ્ય ઉત્તર આપે છે, અથવા પૂર્વને લોક અવ્યક્ત રૂપ વિગેરે વેદાંતમાં કહેલો આત્મા અદ્વૈત મતવડે સરખાવીને કહે, તે આ પ્રમાણે છે, તે એક જ અવ્યક્ત પુરૂષ આત્મા માટે આકાશની પેઠે સર્વવ્યાપી સનાતન અનંત અક્ષય અવ્યય સર્વ ચેતન અચેતન ભૂતે (જીવ અજી)માં સર્વ આત્મરૂપે આ રહે છે, આ પ્રમાણે માનનારા છે, જેમ બધા તારા (નક્ષત્ર)માં એકચંદ્ર રહે છે, તેમ એક આત્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org