________________
૨૩૩ તિક ( નાસ્તિક ) માં તે જીવ તથા પુણ્ય પાપ નથી, તેમ બદ્ધોમાં પણ નથી, કારણ કે સર્વ ભૂતેના આધાર રૂપ આત્માને જ અભાવ છે, વળી અમારામાં અહિંસા વિગેરે પાંચ યમે મહાવતે જેવા છે, તથા ઇદ્રિ તથા મનને વશ રાખવું તે બંનેમાં તુલ્ય છે, એમ આપણું બંનેના ધર્મમાં ઘણી રીતે સમાનતા ધરાવે છે, તેથી સારી રીતે તમે વ્રત પાળવામાં દઢ છે તે તમે અને અમે ધર્મમાં સારી રીતે રહેલા છીએ, પૂર્વ કાળમાં હમણાં તથા ભવિષ્યમાં જેવી પ્રતિજ્ઞા આપણે લીધી છે, તેવી પાળનારા છીએ, પણ તેવા બીજા નથી, જેમનામાં વ્રત ઈશ્વરને યાગ કરવાથી પ્રવજ્યાને તેઓએ મુકી છે મુકે છે, અને મુકશે, તેમજ આચારપ્રધાનશીલ યમનિયમ લક્ષણવાળું છે, તે કલ્ક કુહક આજીવનરૂપ વ્યર્થ નથી, વળી જ્ઞાન મેક્ષનું અંગ છે, તેમ કહ્યું છે, વળી તે શ્રુતજ્ઞાન તથા કેવળજ્ઞાન જેવું છે, તેવું આપણું બંનેના મંતવ્યમાં કહ્યું છે, વળી પિતાના કર્મોમાં સંસારમાં સંપર્ય. બ્રમણ થાય, ભમે, તે સંપૂરાય સંસાર છે, તે આપણા બંનેમાં સરખે છે, વિશેષ કંઈ નથી વળી તમે કારણમાં કાર્ય માને છે, પણ એકાંત અસતુથી કંઈ થતું નથી, તેમ અમે પણ માનીએ છીએ, દ્રવ્યપણે વસ્તુનું નિત્યપણું તમે પણ સ્વીકાર્યું છે, તેમ ઉપ્તાદ અને વિનાશ તમને માનનીય છે, તે અમે આવિર્ભાવ અને તિભાવને આશ્રય લેવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org