________________
T
ર૭૪ સમાન છે, વળી બીજી જેન તથા એકદંઢની સરખામણી સંસારમાં રહેલા જીવો અને પદાર્થોમાં છે, તે બતાવવા કહે છે, ____ अव्वत्तरूवं पुरिसं महंतं, सणातणं अक्खबमव्वयं ध; सव्वेसु भूतेसु वि सव्वतो से, चंदो व ताराहिं सम्मत्तरुवे ॥ सू. ४७ ॥
પુરીનગરમાં સુવે રહે માટે પુરૂષ તે જીવ છે, તે જેમ તમે માને છે, તેમ અમે માનીએ છીએ, તેના વિશેષ ગુણે બતાવે છે, અમૂર્ત હોવાથી અવ્યક્ત રૂપવાળે છે, માટે અવ્યક્ત રૂપ કહીએ છીએ, વળી તેને હાથ પગ માથું ગરદન વિગેરે અવયવપણાથી પિતે અનવરશાન છે, (તેમાં તે રહેતા નથી) તથા મહાન્ત લેાક વ્યાપી છે, તથા સનાતન શાશ્વત (કાયમ) દ્રવ્ય સ્વરૂપે છે, તેને જુદી જુદી ગતિને સંભવ છતાં પણ તેનું ચિતન્ય લક્ષણ જે આત્માનું મૂળ રૂપ છે, તેને મુક્ત નથી, વળી તે અક્ષય છે, તેમાંના કેઈપણ પ્રદેશને જુદે ભાગ કેઈપણ કરી શકવા અશક્ય છે, તથા અવ્યય છે, અનંતકાળે પણ તેને એક પ્રદેશ પણ ઓછો થતો નથી, તથા કાયાકારપણે પરિણમેલા બધાભૂતેમાં દરેક શરીરમાં તે બધી જગ્યાએ તે પૂર્ણ રૂપે એક પણ અંશ મુક્યા વિના આત્મા રહેલ સંભવે છે, પ્ર–કોની પેઠે? ઉ-ચંદ્રની માફક, જેમ તારાઓ અશ્વિની વિગેરે નક્ષત્ર વડે સંપૂર્ણ ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે, ( રજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org