________________
૨૨૬ राजानं तृणतुल्यमेव मनुते शक्रे पि नैवादरो वित्तोपार्जन रक्षण व्ययकृताः प्रामोति नो वेदना : संसारान्तरवर्त्यपीह लभते शं मुक्तिवन्निर्भय : संतोषात्पुरुषो ऽमृतत्वमचिराधायात्सुरेन्द्राचित : ॥१॥
જે પુરૂષને સંતોષ છે, તેનાથી તે રાજાને તણખલા માફક માને છે, શકેંદ્ર ઉપર પણ તેને આદર નથી, વળી તેને પૈસો પેદા કરે રક્ષણ કરવું તેને યોગ્ય રસ્તે ખરચવું કે ખાધ જાય તે વેદના થાય તેવી કશી પીડા નથી, તે સંસારમાં દેહ ધારી છતાં મુકત માફક નિર્ભય છે, પણ સુરે દ્રથી પૂજિત થડા વખતમાં તે અમૃતત્વ (મેક્ષ)ને પામશે, આ પ્રમાણે આદ્રકકુમારે પ્રથમ શાળા આજીવકને તથા બદ્ધમતના ભિક્ષુકોના મંતવ્યને વિવેથી તેમના ગુણ દેષ બતાવીને નિરૂત્તર કર્યો, ત્યારે બ્રાહ્મણે બેલ્યા, હે આદ્રક કુમાર! તમે બહુ સારું કર્યું. આ બે મતે વેદબાહા છે, તેનું ખંડન કર્યું, પણ અહંતને મત પણ વેદ બાહ્ય છે, માટે તમારા જેવા વિદ્વાનને તેપણ માન એગ્ય નથી, તમે ક્ષત્રિમાં પ્રધાન છે, અને ક્ષત્રિએ બ્રાહ્મણની સદા ઉપાસના કરવી, પણ શુદ્રોની ઉપાસના ન કરવી, માટે યાગ (યજ્ઞ) વિગેરેની વિધિથી બ્રાહ્મણની સેવા કરવી, તે હવે બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org