________________
શ માંસ વિગેરેના રસમાં લુબ્ધ છે, આ તેમનું કૃત્ય મહા અનર્થ માટે થાય છે, તે બતાવે છે, ___ जेयावि भ॑जति तहप्पगारं, सेवंति ते पावमजाणमाणा; मगंन एयं कुसला करेंती, वायावि. एसा बुइया उ मिच्छा ॥ मू ३९ ॥
તે રસ તથા ગારવમાં ગૃદ્ધ શાયના ઉપદેશ પ્રમાણે ચાલનારા પ્રથમ બતાવેલ ઘેટાનું ઘી લુણ મરચાંથી સ્વાદિષ્ટ કરેલું માંસ તે અનાર્યો પાપને ન જાણનારા અવિવેકી હોવાથી ખાય છે, કહ્યું છે કે, हिंसामूल मभेध्य मास्पदमलं, ध्यानस्थ रौद्रस्य यद् वीभत्संरुधिराबिलं कमिगृहं दुर्ग धिपूयादिकम् शुक्रामक प्रभवं नितान्तमलिनं सद्भिः सदा निन्दितं को भुंक्ते नरकाय राक्षससमो मांस तदात्मद्रुहः ॥१॥
હિંસાનું મૂળ વિષ્ટાનું સ્થાન દ્રિધ્યાનને પ્રાપ્ત કરાવનાર દેખીતું બીભત્સ લેહીથી વ્યાસ ઝીણા કૃમિકીડાઓનું ઘર દુધિપૂયા વિગેરે વાળું વીર્ય અને લેહીથી થયેલું એકાંતમલિન જે માંસ છે, તેને ઉત્તમ પુરૂષોએ ખાવામાં નિંદનીય ગયું છે, તેને પિતાના આત્માને દ્રોહ કરી રાક્ષસ જેવો બની નરકમાં જવા માટે કણખાય? વળી સાંભળો मांस भक्षयितामुत्र यस्य मांसमिहादम्यहं । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org