________________
૨૨૦ ને આદરનારા અપાત્રને જે દાન દેવું તે કર્મ બંધને માટે છે, એવું કહ્યું, (પણ દુઃખી રેગીને દયાબુદ્ધિથી આપવું તે કર્મ બંધને માટે નથી, ) તે બતાવે છે. . थूल उरब्मं इह मारियाणं, उदिट्ठ भत्तंच पगप्पएज्जा; तं लोणतेल्लेण उव क्खडेज्जा, सपिप्पलीयं पगरंति मंसं, स ३७।
આદ્રક કુમાર તેમના દોષ બતાવવા કહે છે, સ્કૂલ માંસાહીથી ભરેલ પુષ્ટ ઘેટાને સંઘ જમાડવાના બહાને મારીને તેમના નિમિતે ભજન કરવા તેના ટુકડા કરીને રાંધી તેમાં મીઠું તેલ વિગેરેને નાંખી વળી પીપર વિગેરે મસાલો નાંખી તેમને માટે સ્વાદિષ્ટ ખાવા યેગ્ય માંસને તૈયાર કરે છે.
तं भुंजमाणा पिसिमं पभूतं, जो उवलिप्पामो वयंरएणं; इच्चेवमाहंसु अणज्जधम्मा, अणारिया बालरसेसु गिद्धा ॥ सु ३८॥
- હવે સંસ્કારેલા માંસને શું કરે છે તે કહે છે, તે વીર્ય લેહીથી ભરેલા માંસને ખાતાં ઘણી કર્મરજથી અમે લેપાતા નથી, એવું ધૃષ્ટતા ધરીને બેસે છે, આ અનાયોને ધર્મ–સ્વભાવ છે તેથી તેઓ અનાર્ય કર્મ કરવાથી અનાર્ય છે તથા બાળ જેવી અવિવેકી યુક્તિ બતાવવાથી બાળ છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org