________________
ર૧૮
છે, છતાં દૂધ ભક્ષ્ય છે, લેહી અભક્ષ્ય છે, (માનું લેહી અને દૂધમાં પણ તે ફેર છે, તેથી માનું દૂધ બધાપીએ, પણ લેહી પીનાર ભાગ્યેજ નીકળશે,) વળી સમાન સ્ત્રીપણું છતાં પણ સ્ત્રીબેન વિગેરેમાં ગમ્ય અગમ્યને વ્યવહાર તમે જાણે છે, તેમ બેટા તર્કથી આવું બોલશે કે પ્રાણીનું અંગ હેવાથી.
भक्षणीयं भवेन्मांस, पाण्यंगत्वेन हेतुना ___ ओदनादि-वदित्येवं कश्चिदाहातितार्किकः ॥ १॥
જેમ કોઈ તર્કની હદ ઓળંગનારો બોલેકે પ્રાણીનું અંગ હોવાથી માંસ ખવાય, જેમ ખાપણ એકેંદ્રીનું અંગ છે, છતાં ખવાય છે, આ હેતુ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ દેષથી દુષ્ટ છે, માટે તે સાંભળવા જે પણ નથી, તે બતાવે છે, વસ્તુના નિરંશપણથી તેજ માંસ તેજ પ્રાણીનું અંગ, આવી પ્રતિજ્ઞા કઈ કરે, તો તે વિષયને એક ભાગ અસિદ્ધ છે, જેમકે નિત્ય શબ્દ નિત્યપણુથી છે, તે પ્રમાણે ગણતાં જે માંસથી કોઈપણ અંગ પ્રાણીનું ભિન્ન હોય તે વિશેષ અધિકરણ થવાથી તે હેતુ આપ આપ અસિદ્ધ થયે, (પ્રાણીના અંગમાં હાડકાં લેહી વસા ચામડી દૂધ એ બધાં માંસ નથી ) જેમ દેવદત્તનું ઘર કાગડાની કાળાશથી કાળું છે, તેવું કઈ માનતું નથી, વળી દિન ખાવા ચગ્ય માટે માંસ ખાવા ગ્ય, તે તે અનેકાંતિક પણ છે, જેમ તેઓ કુતરા વિગેરેનું માંસ ખાતા નથી, વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org