________________
૨૧૬ વળી વાણીવડે જે અભિગ થાય તે વાચા અભિગ છે, તેનાથી (કઠોર વચનથી) પણ પાપ થાય છે, માટે વિવેકી પુરૂષ ભાષાના ગુણ દેષ જાણનારે હેય તે તેવી અજ્ઞાનતાની ભાષા ન બોલે, માટે તમારું બેલવું અસ્થાને છે, તે ચોગ્ય અર્થ સમજીને બોલનારે હોય તેને નિસાર જે બોલવું પણ અગ્ય લાગે તેવું અધમ વચન ન બેલે, કે ખાળને પિંડ તે પુરૂષ અને પુરૂષ તે બળનો પિંડ છે, તેમ તુંબડું તે બાળક અને બાળક તે તુંબડું છે,
लद्धे अढे अहो एव तुब्भे, जीवाणुभागे सुविचिंतिएव, पुव्वं समुदं अवरं च पुढे, उलोइए पाणितले ठिए वा सू. ॥३४
આ પ્રમાણે આદ્રકુમાર યુક્તિથી હરાવીને પાછું વધારે સમજાવે છે, અહ! આપે ખુબ સારે અર્થ કે તત્વજ્ઞાન મેળવ્યું છે! અને જીવને અનુભાગ, કે જેના વડે કર્મને વિપાક કે પીડા થાય! આવા તમારા વિજ્ઞાન વડે તમારે જસ સમુદ્રના બંને છેડે પૂર્વ પશ્ચિમમાં પહોંચી ગયે! અને આપના આવા વિજ્ઞાનના અવલોકનથી અતિ આલોક આપની હથેળીમાં દેખ્યા માફક થયે છે! શું આ તમારા જ્ઞાનને અતિશય છે, કે જેના પ્રભાવથી ખેળ અને પુરૂષ અને બાળક તથા તુંબડું એમાં વિશેષ કંઈ ન જણાયાથી પાપકર્મને આવા ભાવ અભાવને પૂર્વે કહી ગયા છે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org