________________
अजोगरुवं इह संजयाणं, पावं तु पाणाण पस.
ज्झ काउं अबोहिए दोण्हवि तं असाहु, वयंति जे यावि
__ पडि स्सुणंति ॥ सू-३० માટે અમારા બુદ્ધ ભગવંતે દાન અને શીલ મૂળ વાળો ધર્મ બતાવ્યું છે, માટે અમારા સિદ્ધાંતને સ્વીકારીલે, આ પ્રમાણે બદ્ધસાધુના કહેવાથી આદ્રક કુમાર આકુલ દષ્ટિ કર્યાવિના તેમને આ પ્રમાણે કહ્યું, તમારા આ બદ્ધ મતમાં ભિક્ષુકે (સાધુ) નું સ્વરૂપ બતાવ્યું તે તદન અગ્ય છે, કે જે ઘટતું નથી, સાંભળે, અહિંસા ધર્મ માટે ઉઠેલો ત્રણગુપ્તિ ગુપ્ત પાંચ સમિતિવાળા દીક્ષા લીધેલાને સમ્યગ જ્ઞાનપૂર્વક જે ક્રિયા થાય તેની ભાવ શુદ્ધિ ફળવાળી થાય છે, પણ તેનાથી ઉલટી મતિ જેમાં અજ્ઞાનનું આવરણ છે તેવા અજ્ઞાનીના મહામોહથી આકુળ થયેલ અંતરાત્મવાળાને ખોળ અને પુરૂષને વિવેક નથી તેવાને ભાવશુદ્ધિ ક્યાંથી હોય? એથી અમે એમ માનીએ છીએ કે પુરૂષને ખાળમાનીને તેને શૂળમાં પકાવીને ખાવું, અને બુદ્ધિને પણ ખોળની બુદ્ધિએ તે ખવડાવવું અને તેમાં તેમની પણ અનુમતિ લાગુ પાડવી ! તેજ
બતાવે છે, કે બે ઇન્દ્રિય વિગેરે પ્રાણીઓના પ્રાણનો નાશ - કરીને નિચે પાપ કરીને જીભના રસ તથા શરીરને સાતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org