________________
૨૦૯
સાધુને દોષ લાગે, તેમ તીર્થંકરને કેમ તે દોષ ન લાગે ? આવી ગેાશાળાની શંકા હાય તે તે દૂર કરવા આ કકુમાર કહે છે, પ્રભુ તે બધું સમવસરણ વિગેરે ભોગવવા છતાં પણુ તે અહિંસક રહીને ઉપભાગ કરે છે, તેના સાર આ છે કે પ્રભુ તે સમવસરણની ઘેાભા કે સુખની જરા પણ પ્રશંસા કરી ઈચ્છા કે તેમાં મમત્વ રાખતા નથી, તેમને કેવળજ્ઞાન હાવાથી રાગદ્વેષ દૂર થવાથી તૃણુ મણિ મેાતી ઢેઢુ` કે કંચન ઉપર સમભાવપણે તેને ભેગવે છે, વળી તે દેવા આ મડપ વિગેરે રચે, તે એટલા માટે કે સુંદર સ્થાન હાય તેા લેાકેા સુખેથી બેસીને પ્રવચન સાંભળી શકે, અને ધર્મ ધર્મ તરફ પ્રવૃત્તિ કરે, તે બધા આત્માના લાભ મેળવે, તેથી પ્રભુ અહિંસક છે, વળી તે પ્રભુ પ્રજા-વારવાર જન્મે તેવા બધા જીવાની દયા ચિંતવીને તેમને સંસાર ભ્રમણુનાં દુ:ખથી મુકાવવા ત્યાં ઉપદેશ આપે છે, આવા પ્રભુને વાણીયા વિગેરૈના દષ્ટાંત સાથે સરખાવીને એ ભવમાં અહિત થાય, તેવું તમે આત્માને દંડવા રૂપ આચરણ કરાટે, અમેધિ–અજ્ઞાનનું આ પ્રતિબિંબ છે, એક તે પ્રથમ પાતે કુમા માં વર્તે છે, બીજી તેના પડછાયા રૂપ અજ્ઞાન એ છે કે જગતને વંદ્ય સવ અતિશયાના નિધાન તીર્થંકરાને આવા આરંભક સ્વાથી વાણીયા સાથે સરખામણી કરવી (અને તેમને હલકા પાડવા) ગાશાળા પેાતાને જોઇતા ઉત્તર મળવાથી ચુપ થઈ રસ્તે પડયો, અને આ ક કુમાર પ્રભુ પાસે જતા હતા, ત્યાં આદ્ધના સાધુઓ આ પ્રમાણે મેલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org