________________
૨૦૩
આપતા નથા, ફક્ત આજી પ્રજ્ઞ-સર્વજ્ઞ હાવાથી સમભાવે ચક્રવતી કે ભીખારી વિગેરે ઉપર પણ પૂછે કે ન પૂછે, તેાપણ ધર્મપદેશ આપે, ગદ્દાપુસ ચર, તદ્દા તુચ્છસ્ત ત્થર, જેમ પુણ્યવાનને ઉપદેશ આપે, તેમ રંકને પણ ઉપદેશ આપે, એથી તેમને રાગદ્વેષના સદ્ભાવ નથી વળી તે અનાય દેશમાં કેમ જતા નથી, તેનુ કારણ આ છે કે અનાય લેાકેા ક્ષેત્રભાષા કૃતિ વિગેરેથી હિંસા વિગેરેથી લેપાયેલા હાવાથી દર્શનથા પરિભ્રષ્ટ છે, ત્યાં જવાથી તેમને અહિંસા તેા દૂર રહા, પણ અહિંસાદિ વાર્તા ઉપર શ્રદ્ધા થવી પણ દુર્લભ છે, માટે ત્યાં પ્રભુ જતા નથી, અથવા હિત અહિંતની દૃષ્ટિવાળા દીદી ન થાય, જેમકે શક યવન વિગેરે વત્તમાનકાળના
આ લાકના સુખના `અભિલાષી હાવાથી તેને સ્વીકારી જીવહિંસા વિગેરેમાં પ્રવર્તે છે, પરલેાકના હિતની વાત ન સ્વીકારે, માટે સારા ધમ થી વિમુખ અનાય લેાકમાં પ્રભુ જતા નથી, પણ તેમના ઉપર દ્વેષ વિગેરેની બુદ્ધિથી ` જતા નથી, વળી તમે કહ્યું કે બીજા અનેક શાસ્ત્રવિશારદો ગુડિકાસિદ્ધ વિદ્યાસિદ્ધાદિ તીથિંકાના ડરથી તે સમાજમાં જતા નથી, એ બધું બાળકના ખરખડવા જેવું છે, કારણકે સન પ્રભુના સામે બધા વાદીએ ભેગા થઈને જાય તા દેખવાના તાપ ન ઝીલી શકે, તા વાદ કરવાનું શું કહેવું ? અને પરાભવ કેવી રીતે થાય ? પણુ ભગવાન તે જ્યાં સ્વપરના ઉપકાર દેખે ત્યાં જઇને ધર્મોપદેશ કરે છે, હવે બીજી રીતે ગે।શાળા
કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org