________________
૨૦૦
વિગેરેથી યુક્ત છે, કે જેના આગળ કહેવા યેાગ્ય વિષયની વાચા પણ્ ન નીકળે, (તે વાદીએ મંત્ર બળથી સામેવાળાને ખેલતાજ બંધ કરે, એટલે તે હારેલા ગણાય) આવા ભયથી તમારા તીર્થંકર આગ'તાગારાદિ જાહેર સ્થળામાં જતા નથી, વળી તે ગૈાશાળા કહે છે,
मेदाविय सिक्खिय बुद्धिमंता, सुत्तेहि अत्थेहि य निच्छयन्ना, पुच्छिसुमाणे अणगार अन्ने, इति संकमाणो ण उवेति तत्थं ॥सु. १६ ॥
મેધા–નિપુણ બુદ્ધિજેમની પાસે હેાય તે મેધાવિ ખીજાઈ આલેલું સમજીને ધારનારા તથા આચાય વિગેરે પાસે શીખી તૈયાર થયેલા તથા ઉત્પાતિકી વિગેરે ચાર બુદ્ધિ વાળા તથા સૂત્રના વિષયમાં ખરાખર નિશ્ચયવાળા તેમજ અમાં પણ શંકા સમાધાન કરી તૈયાર થયેલા અર્થાત ખરાખર સૂત્ર અર્થ ભળેલા છે તેવા રખેને બીજા કોઈ અણુગાર વિગેરે મને પ્રશ્ન પૂછશે, તે મારે ઉત્તર આપવા પડશે, તેવાઓથી ડરીને મહાવીર ત્યાં આવતા નથી, તેથી તે રૂજી-સરળ માર્ગ વાળા નથી, કારણકે તેમને હારવાના કે માનભંગના ભય રહે છે, વળી પેાતે મ્લેચ્છ દેશમાં જઈને કોઇપણ વખત ધ દેશના કરતા નથી, વળી આ દેશમાં પણ કોઈક ભાગમાંજ જાય છે, માટે વિષમ ષ્ટિ હાવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org