________________
૧૯
आगंतगारे आरामगारे, समणे उभीते ण उवेति वासं दक्खाहु संती बहवे मणुस्सा, ऊणातिरित्ता य જીવાજીવાય ॥ સુ. ૧ ॥
તે હારેલા ફરીથી આદ્ર કકુમારને કહે છે, કે આપે જે તીર્થંકર માન્યા છે, તે રાગદ્વેષ અને ભયથી ભરેલા છે, તે સાંભળે, જ્યાં આગતગાર-મુસાફરખાનાં કે ધર્મશાળાઆમાં કે ઉદ્યાનામાં જ્યાં બાવાઓ બ્રાહ્મણ્ણા વિગેરે ઉતરે છે, ત્યાં તમારા તીર્થંકર શ્રમણ ડરેલા હેાવાથી ઉતરતા નથી, કે રખેને તે મારૂં અપમાન કરે, તેમ ત્યાં રાતવસે પશુ રહીને આસન સ્થાન કે શયન વિગેરે ક્રિયા કરી શકતા નથી, પ્ર॰ ત્યાં ભયનું શું કારણ છે ? ઉ॰ કે તે બાવા બ્રાહ્મણુ વિગેરેમાં કેટલાક દક્ષ પુરૂષષ ઘણાં શાસ્ત્રોના વિશારદ છે, તેવા ઘણાના સમાગમમાં આવતા હોવાથી મહાવીર ત્યાં રહેતા નથી, પ્ર॰ તે પડિતે કેવા છે ? ઉ॰ મહાવીર પ્રભુથી કંઇક જાતિએ ન્યૂન છે, અથવા તેવા સામાન્ય માણસથી મહાવીર પાતે હાર તા ઘણું ખાટુ' દેખાય તેમ તે જાણે છે, પ્ર॰ વળી તે પડિતામાં શું વિશેષતા છે? ઉ॰ લપલપ કરનારા વાચાળ ડાંડી પીટાવીને અનેક તર્ક વાઢ કરી વિચિત્ર રીતે દંડ–બીજાને હરાવનારા છે, તેમ કેટલાક અલપ-મૌન વ્રત ધારક ચેગ સાધેલા ચેાગોએ છે, અથવા ગુડિકા (ગુટિકા)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org