________________
૧૯૮ પ્રકટ છે, અથવા ત્રાજુ સરળ છે, કારણકે એકાંત કુટિલમાર્ગ તેમાંથી સર્વથા ત્યાગ્યો છે.' उ8 अहेयं तिरियं दिसासु,
___ तसा य जे थावर जे य पाणा; भुयाहिसंकाभिदुगुंछमाणा, णो गरहती वुसिमं.
વિંવિ છો જૂન ૨૪ વળી આદ્રકુમાર સારા ધર્મનું સ્વરૂપ બતાવે છે, પ્રજ્ઞાપક તીર્થકરની અપેક્ષાએ ઉચે નીચે તીરછે કે બીજી દિશા કે ખુણામાં અથવા ભાવદિશામાં જે કઈ ત્રસ થાવર જીવ છે, જેમાં અનેક ભેદ છે, ( જેને માટે બે જ અવ્યય વાપર્યા છે, તે દેખાય કે ન દેખાય છતાં કેવળીના કીધેલા હોવાથી સત્ય છે, તેનો નિર્ણય કરીને પ્રાણાતિપાત વિગેરે પાપને નિંદતો અથવા જીવો મરવાના ભયથી ડરતો સંભાળી ચાલે છે, પણ સંયમી સાધુ બીજા જીવને નિંદતો નથી, તેમ રાગદ્વેષ રહિત થવાથી ભગવાન સારી માઠી વસ્તુ દેખીને તેનું ખરું સ્વરૂપ જાણતા હોવાથી ખરાબ ગંધાયેલી વસ્તુની પણ દુશંકા કરતા નથી, છતાં પણ અગ્નિ બાળનારે છે, પાછું ઠંડુ છે, ઝેર પ્રાણ હરનારું છે, એવું શિષ્યના હિત માટે કંઈક કહેવું પડે તેજ કહે છે, તે ૧૪ . આ પ્રમાણે ગોશાળાના મતને અનુસરનારા વૈરાશિકનું સમાધાન કર્યું, છતાં બીજી રીતે તે પૂછે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org