________________
છોડીને સીધે માર્ગે (ડાહ્યો) જાય છે, એમ કજ્ઞાન કુ કૃતિ કુમાર્ગ કુદષ્ટિના દેને સારી રીતે વિચારે, (અને સાચું પકડે હું છોડે) કે એમાં પારકાની નિંદા શું છે? અથવા એકાંત વાદીઓ કઈ અતિ માને કેઈ નાસ્તિ માને, કેઈ કેઈ નિત્ય કેઈ અનિત્ય કઈ સામાન્ય કઈ વિશેષ એવું જુદું જુદું માનનારાઓને પરસ્પર નિંદવાને દેષ છે, પણ અમે અનેકાંતવાદીઓ કઈ કઈ અંશે દરેકનું સાચું માનીએ છીએ, કે આ સત્ છે આ અસત છે, તે પાછલા બે પદમાં બતાવે છે, કે દરેક વસ્તુ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિ છે, અને પરદ્રવ્ય વિગેરેથી નાસ્તિ છે. આવું હોવાથી અમે બીજાના બેટા મંતવ્યની એકાંતવાદની ભૂલ બતાવીએ, પણ રાગદ્વેષ ન કરીએ તે નક્કી થયું કે અમે કેઈને નિંદતા નથી, તે ખુલ્લું કરી બતાવે છે. ण किंचि रूवेणऽभिधारयामो,
___ सदिट्ठिमग्गं तु करेमु पाउं; मग्गे इमे किट्टिए आरिएहिं,
अणुत्तरे सप्पुरिसेहिं अंजू ॥१३ અમે કઈ શ્રમણ કે બ્રાહ્મણને તેના અંગની બેડ કાઢીને કે તેની જાતિ કે લિંગના દેષ ઉઘાડીને નિંદાની બુદ્ધિથી કશું કહેતા નથી, પણ અમારું મંતવ્ય પ્રકટ કરીએ છીએ, જેમકે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org