________________
ब्रह्मा लूनशिरा हरिदशि सरुग् व्यालुप्तशिश्नो हरः सूर्याप्युल्लिखितोऽनलोप्यखिलभुक् सोमःफलंकांकितः, स्वर्नाथोपि विसंस्थुलः खलु वपुः संस्थै रुपस्थैः कृतः, सन्मार्ग स्खलनाद् માનિ વિપત નાયક નમૂનામ છે ? |
બ્રહ્માનું માથું કપાયું, કૃષ્ણ આંખમાં રેગી થયે, મહાદેવનું લિંગ કપાયું, સૂર્યને ઉલેખ ( ) થયે, અગ્નિ બધું ખાતે થયો, ચંદ્રમાં કલંક આવ્યું, ઈદ્ર પણ નિંદનીય શરીરવાળે સ્ત્રીના ગુપ્તદ્વારે વડે કરાયે, સારો માર્ગ છેડી દીધાથી મોટા પુરૂષને પણ આવી પીડા થાય છે, (માટે કુમાર્ગે ન જવું, એ સાર છે,) આવું તેઓ પોતાના ગ્રંથોમાં કહે છે, તે અમે તે ફક્ત સાંભળનારા છીએ, આ પ્રમાણે આદ્રકુમાર પરપક્ષનાં દૂષણ બતાવી પોતાનું મંતવ્ય સાધવા પાછલાં બે પદ કહે છે, આ માર્ગ સમ્યગદર્શન વિગેરે વર્ણવ્યા છે, પ્ર–કે? ઉ. આર્ય–સર્વજ્ઞ પ્રભુ જેઓ ત્યાજ્ય ધર્મથી દૂર વર્તેલા છે, તેમણે કહો છે, પ્ર.—કે ધર્મ, ઉ–એનાથી બીજે કઈ ઉત્તર (શ્રેષ્ઠ) નથી માટે અનુત્તર (સર્વોત્તમ) માગે છે, કારણકે તે આગળ પાછળ
ખલના પામતે નથી, અને જીવ અજીવનું યોગ્ય સ્વરૂપ બતાવ્યું છે, પ્ર–તે આર્ય કેવા છે ? ઉ–સાચે માર્ગે ચાલનારા સંત પુરૂષ છે, તેઓ ચેત્રીશ અતિશયથી યુક્ત છે, જેમને બધા પદાર્થોને બરાબર જોવાનું જાણવાનું દિવ્યજ્ઞાન છે, પ્ર–કે માર્ગ ઉ– અંજુ વ્યક્ત-નિર્દોષ હોવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org