________________
૧૮૮ રાગદ્વેષ જીત્યા પછી કેમ અરણ્ય વાસ?
રાગદ્વેષ જીત્યા વિના ન લાભ વનમાં ખાસ. માટે બાહ્ય અંગે ભેદ હોય છતાં અંતરમાં કષાય જીત્યા હોય તો તે પ્રધાન કારણ તરવાનું છે. धम्म कहतस्स उ णत्थिदोसो, खंतस्स दंतस्स
जितिंदियस्स; भासाय दोसे य विवज्जगस्स, गुणे य भासाय णि.
વાસ હૂ ૫ જેને રાગદ્વેષ દૂર થયા છે. તેવા માણસને દેષને અભાવ છે, તે કહે છે, તે ઘાતી કર્મ રૂપ કલંક દૂર થવાથી તે ભગવાનને બધા પદાર્થ જાણવાનું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ જગતને ઉદ્ધાર કરવા પરના હિત માટે પ્રવૃત્ત થયા છે, અને તેમને પોતાના સ્વાર્થ નથી, તેમને ધર્મ કહેવા છતાં પણ કંઈ પણ દેષ નથી, પ્ર. તે કેવા છે? ક્ષા ક્ષમા પ્રધાન છે, અર્થાત્ ક્રોધ રહિત છે, દાન્ત છે, ઉપશાંત–માન રહિત છે, તથા કુમાર્ગે જતી ઇંદ્રિયને પિતાના વિષયમાં ન જવા દીધાથી તે જિતેંદ્રિય છે, આથી નિર્લોભીપણું બતાવ્યું, અને લેભ ત્યાગવાથી માયાને ત્યાગ થ, કારણ કે માયા લાભનું મૂળ છે, (આ પ્રમાણે કષાયેથી રહિતપણું બતાવ્યું) હવે ભાષાના દેશે અસત્યા, સત્યાગ્રુષા કંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org