________________
દુઃખ વેઠે છે, તેથી એકલા રહે ત્યારે સાધુઓ છે, (ખરી રીતે ગૃહસ્થ શ્રમણ નથી, તેમ સ્ત્રીસંગી એકાંતમાં રહે તો પણ સાધુ નથી) जे याऽवी बीओदग भोति भिक्खू, निक्वं विहं जायति जीवियट्ठी, तेणति संजोगमविप्पहाय,
રાવાતા અવંતિ યુ. ૨૦ છે. વળી આર્કિક કુમાર બીજ વિગેરે કાચાં કે પોતાના માટે રંધાયેલાને તે ખાવાના દોષે બતાવે છે, જે સાધુઓ દીક્ષા લીધા પછી બીજ કે કાચું પાણી વાપરે છે, તે સ્ત્રી સંગ ન કરે તે દ્રવ્યથી બ્રહ્મચારીએ (દેખીતા સાધુઓ) છે, અને ભિક્ષા માટે કરે છે, તે જીવિતન અથી ન્યાતિ સગાને છોડીને કાયામાં વર્તે છે, તે કાપગ–અર્થાત્ આરંભે કરવાથી તે જીવને પડનારા છે, પણ સંસારને અંત કરનારા (મેક્ષગામી) નથી, તેને સાર આ છે કે તેમણે સ્ત્રીને સંગ ત્યજેલે છે, તે પણ દેખવા માત્ર છે, પણ બીજ ઉદક વિગેરે સચિત્ત વાપરવાથી તે જીવોના ઘાતક હોવાથી ગૃહસ્થ જેવાજ છે, અને ભિક્ષા માટે ફરવું, ઠંડ તાપ સહેવાં તે ગૃહસ્થામાં તેવાં કારણે દેખાય છે, પણ તેટલાથી તેઓ સાચા સાધુ થઈ શકતા નથી, આવું સાંભળીને શાળક બીજે ઉત્તર આપવા અસમર્થ હોવાથી બીજા મતવાળાઓની સહાય લઈને અવિવેકનાં અસાર વચને બેલતાં કહે છે,
૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org