________________
૧૯૧ માટે નથી, તેમ અમારા સિદ્ધાન્તમાં પણ આટલાં કર્તવ્ય દેષ માટે નથી, ઠંડું પાણી કુવા તળાવ વિગેરેમાં મળતું હિય, તેનું સેવન કરે (તમારી માફક ઉનું કરેલું કે બીજા શસ્ત્રથી પ્રાસુક થયેલું વાપરવાનું નથી, તેમ બીજ (અનાજ બીયાં) અમારે માટે રંધાયેલું પણ અમારે ખવાય, અને સ્ત્રીને પ્રસંગ કરાય, આથી દરેક જીવને પોતાને ઉપકાર થાય, અમારા ધર્મમાં વર્તતા આરામ ઉદ્યાનમાં વિગેરેમાં એકલા વિચરતા તપસ્વીને અશુભ કર્મ લાગતાં નથી, તેને સાર આ છે કે ઉપર બતાવેલ ઠંડું પાણી કે અમારે માટે રાંધેલું અનાજ કે સ્ત્રી પ્રસંગ કરતાં ચેડા કર્મબંધ હોય તે પણ ધર્મના આધારરૂપે શરીરનું પાલન કરતા એકાંતમાં રહેતા તપસ્વીને તે કર્મબંધ થતું નથી, આદ્રક કુમાર તેનું ખંડન કરવા કહે છે. सीतोदगं वा तह बीयकायं, आहायकम्मं तह
इस्थिआओ एयाइं जाणं पडिसेवमाणा, अगारिणो अस्समणा
અવતિ | સ ૮. હે ગે શાળક ! ઠંડું પાણી તમારે માટે રાંધેલું અનાજ તથા સ્ત્રીને સંગ જે તપસ્વી કરે તે તે ગ્રહસ્થ જેવા છે પણ સાધુ નથી, તે દીક્ષા લીધેલા નથી, એવું જાણે, કારણ કે શ્રમણ સાધુનાં લક્ષણુ આ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org