________________
યોગ્ય છે, એવું પ્રજ્ઞાવાળા પ્રભુએ કહ્યું છે, પ્ર–એ ભગવાન મહાવીર કેવા છે? ઉ– લવ-કર્મ તેને અવસર્ષણશીલ (દર કરનારા) શ્રમને સહન કરનારા તપ અને ચારિત્ર યુક્ત પ્રભુ છે, એવું હું (આદ્ધક કુમાર) કહું છું, તેને પરમાર્થ આ છે કે ગોશાળાના સંદેહને દૂર કરવા આદ્રકકુમાર કહે છે કે પ્રભુ મહાવીર પોતાની મેળે પાંચ મહાવ્રત ધારીને ઇદ્રિ તથા મનને વશ રાખનારા વિરત થયેલા લવા વસપી (કર્મને નાશ કરનારા) બની પિતે બીજાને તે કર્મ નાશ કરવાને ઉપદેશ આપે છે, અથવા આદ્રક કુમારનાં વચન સાંભળીને આ ગોશાળ આદ્રક કુમારને કહે છે કે તમે જે કહ્યું તેથી વિરૂદ્ધ હું હવે કહું છું, તે તમે સાંભળે. सीओदगं सेवउ बीयकाय, आहायकम्मं तह ।
થિગાડ્યો છે एगंतचारिस्सिह अम्हधम्मे, तवस्सिणो णाभिस
મેતિ પર્વ ખૂ. ૭ હે આર્દક કુમાર ! તમે પ્રભુ મહાવીર વિષે એવું કહ્યું કે તેમણે જગતના જીના હિત માટે પ્રોલાએ અશોક • વૃક્ષ વિગેરે પ્રતિહારિ સ્વીકાર્યા છે, તેમ શિષ્ય વિગેરે પરિવાર કર્યો છે, તથા ધર્મોપદેશ દેવા માંડે છે, તે દેષને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org