________________
હતું, પણ જ્યારે દિવ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી ભાષાના ગુણ તથા દેશે જાણુને વિવેકથી બોલવાથી ગુણની સ્વપરને પ્રાપ્તિ છે, પણ તેવું દિવ્ય-કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધી માનવતી પણ રહે છે, વળી દેવ અસુર માણસ તથા તિર્યંચ જીની હજારોની સભા મથે પ્રભુ બેસે, છતાં પંક પાણીના આધારે રહેલું પંકજ (કમળ) માફક નિર્લેપ રહે, તથા આશંસા દેષ રહિત રહેવાથી એકાંત જ સારે છે, પ્રખ્યાતિ સાધે છે, પ્ર-એકલે હોય, અને પરિવાર સહિત હોય, તે બંને પ્રત્યક્ષથી જુદા પડે છે, તે કેમ? ઉ–તમારું કહેવું સત્ય છે, પણ તે બાહા દષ્ટિથી છે, અત્યંતર દ્રષ્ટિથી જોનારાને ભેદ નથી, તે કહે છે, તે ભગવાન પૂર્વ માફક અર્ચાશુક્લ–ધ્યાનરૂપ લેફ્સાવાળા તથાચે છે, અથવા અર્ચા-શરીરતે પૂર્વના જેવું છે, અર્થાત્ પૂર્વ માફક ભાવ છે, તે બતાવે છે, આ અશોકવૃક્ષ વિગેરે આઠ પ્રતિહારી યુક્ત છતાં અહંકાર વાળા નથી, તેમ પૂર્વે જેમ શરીરને સંસ્કાર નહોતા કરતા, તેમ હાલ પણ સંસ્કાર કરતા નથી, અત્યંત રાગદ્વેષ રહિત ભગવાન એકલા હેય કે પરિવારવાળા હોય, છતાં એકલા છે, તેથી તેમને બંને અવસ્થામાં વિશેષ નથી, તે કહ્યું છે,
रागद्वेषौ विनिर्जित्य किमरण्ये करिष्यति अथ नो निर्जिवावेतौ किमरण्ये करिष्यति ?॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org