________________
વાળી દેશના શું કામ આદરી, અને જે તે મુખ્ય ધર્મ હોય તે પ્રથમ મૌન વ્રત કેમ લીધું હતું? માટે જ બંને કૃત્યમાં પહેલાં અને પછીમાં વિરેધ છે, હવે આ ત્રીજી અડધીગા થામાં ગોશાળે પોતાનું કહેવું પુરું કર્યું, ત્યારે આદ્રકકુમાર પાછલાં બે પદમાં ઉત્તર આપે છે, પ્રથમ મહાવીરે મૌન વ્રત આચર્યું, તથા જે એકાંતવાસ આચર્યો, તે પિતાનાં ઘાતકર્મ જ્ઞાનાવરણીય વિગેરે દૂર કરવા માટે આચર્યા, (તે ઘાતી કર્મ ક્ષય થયા પછી સર્વજ્ઞ થયા, અને આત્માના ચાર ગુણ સંપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય પ્રાપ્ત કર્યા) હવે જે મહાજનથી વીંટાયેલા ધર્મની દેશના આપે છે, તે પૂર્વે બાંધેલા પુણ્ય કૃત્યેના ફળ રૂપ ભેગવવા આ ઘાતિકર્મના ક્ષય માટે વિશેષથી તીર્થંકર નામ કમ ભેગવવા માટે છે, જે ઉંચગોત્ર શુભઆયુ નામ અને સાતવેદનીય છે તે શુભ પ્રકૃતિ ભેગવવા માટે છે, અથવા પૂર્વે કે હમણાં કે પછીના કાળમાં જે રાગદ્વેષ રહિતપણે આચરવાથી તથા એકત્વ ભાવના ન છોડવાથી બહારથી એકપણું ન દેખાય (ઘણું માણસ દેખાય) તે પણ ભગવાન (નિર્મમત્વ રહી) બધા જનના હિત માટે ધર્મ કહેવાથી પ્રથમની અને પાછળની કરણને સાંધે છે, પણ પૂર્વ તથા પછીની ક્રિયા આશંસા રહિત કરવાથી ભેદ નથી, તેથી તમે પૂર્વે કહેલું કે આ બે વિરોધી છે, તે દૂર થાય છે, (પૂર્વે કઈ દુ:ખ દેતું કે હમણાં કેઈ સુખ આપે, તે બંનેમાં ભગવાન નિરપેક્ષ છે, તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org