________________
૧૧
તેઓ સાધુ થયા, રસ્તામાં આગળ આવતાં તેણે ગેાશાળા તથા હસ્તિતાપસ અને બ્રાહ્મણેા મળ્યા, તેમને વાદમાં જીત્યા, वादे पराइइत्ता सव्वेविय सरणमब्मुवगता ते 11 अगसहिया सव्वे, जिणवीरसगासे निक्खंता ॥ १९९ ॥ આ ક મુનિના દર્શનથીજ હાથી અંધન તોડીને છૂટા થયા, અને આ ક કુમારની ધર્મ કથા સાંભળીને હસ્તિતાપસ વિગેરે પ્રતિધ પામેલાએ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી, આ બધી વાત સાંભળીને રાજા વિસ્મય પામેલે આ ક કુમારને પૂછવા લાગ્યા, હે ભગવન્ ! તમારા દ નથી ખાંધેલો હાથી કેવી રીને છૂટી શકયા ? આપના મહા પ્રભાવ છે,
णदुकरं वा णरपासमोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं जहा उवत्तावलिएण तंतुणा, सुदुकरं मे पडिहाइ मोयणं ॥ २००
',
આ સાંભળીને આ ક કુમાર ખેલ્યા આ હાથીનું માણસેાએ વનમાં બાંધેલું બંધન તેાડવું મુશ્કેલ નથી, પણુમને તે ધન તેાડવું મુશ્કેલ લાગે છે, જે સુતરના તાંતણાથી મારા પુત્ર સ્નેહ બધનના ખાર આંટા દીધા હતા, અર્થાત્ લેાઢાની સાંકળના બંધન કરતાં પણ સ્નેહના તંતુઓ જીવાને છેડવા વધારે મુશ્કેલ છે, આર્દ્ર કુમારની કથા પુરી થઈ, નામનિષ્પન્ન નિક્ષેપા પુરા થયે!, હવે સૂત્રાનુગમમાં અલ્પ્સલિત આદિ ગુણવાળું સૂત્ર ખેલવાનું બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org