________________
૧૫૪ પિતાના અનુકુળ (સાબુ વિગેરે) કારણે મળતાં (કપડાને મેલ) ઉપર તથા ભીતર એકમેક થઈ ગયેલ તેલના ડાઘા નીકળે છે, તેમ અહિં આઠે કર્મને નાશ તેવાં કારણે મળતાં કેઈ આત્માને થાય છે, એ પ્રમાણે સર્વસને સદ્ભાવ પણ સંભવ અનુમાનથી જાણ, તે આ પ્રમાણે છે, અભ્યાસ કરતાં પ્રજ્ઞા (બુદ્ધિ)ની વ્યાકરણ વિગેરેથી શાસ્ત્રોના સંસ્કારની દિવસે દિવસે વૃદ્ધિ થતાં પ્રજ્ઞા અતિશય (વધારે) નજરે દેખાય છે, તેમ કઈ પવિત્ર આત્માને આશ્રયો બહુ વધારે થતાં સર્વજ્ઞાપણું થાય છે, આ સંભવ અનુમાન છે, પણ આવી શંકા ન લાવવી કે અતિશે તપાવેલું પાણું પણ અગ્નિ સરખું ન થાય, તથા આવે પણ દષ્ટાત છે કે दशहस्तान्तरं व्योम्नि यो नामोत्प्लुत्य गच्छति न योजनमसौगन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥ - કેઈ યુવક આકાશમાં ઉચે કુદતાં દશ હાથ જાય, તે ગમે તેટલો સેંકડે વાર અભ્યાસ કરે તે પણ તે જોજન જવાને શક્તિવાન ન થાય, માટે કેવળ જ્ઞાન ન થાય, આવી શંકાનું જૈનાચાર્ય સમાધાન કરે છે, કે તમે એ આપેલું દષ્ટાન્તનું અમારા કથન સાથે સામ્યપણું ધરાવતું નથી, કારણ કે પાણુ તપાવેલું ઓછું થાય છે અને જ્ઞાન તે અભ્યાસથી વધે જાય છે, અથવા પલેષ (બાળવાની) ની ઉપલબ્ધિનું અગ્નિત્વ અવ્યાહત છે, અર્થાત્ જેમ જેમ પાણું વધારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org