________________
પર
મિત્રાએ સહાય કરવાથી અમેરિકામાં એક માણુસ શ્રીમત થયા હતા ) જેમ આ અધિક પુણ્ય ફળ ભાગવનારા દેવતા અનુમાનથી સિદ્ધ થાય છે, તેમ અધિક પાપ ભેગવનારા નારકી પણ વિચારી લેવા, તેથી સંસાર ચાર પ્રકારના સિદ્ધ થાય છે, પર્યાય ( ફેરફાર ) નયને અનુસરી જે અનેક વિધ પશુ કહે છે, તે ઠીક નથી, કારણ કે સાતે પૃથ્વીને આશ્રયી નારકી સમાન જાતિના આશ્રય લેતાં એક પ્રકારનાજ છે, તેમજ તિર્યંચમાં પૃથ્વીઓને આશ્રયી કાય વિગેરે સ્થાવર તથા બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિયા વાળા ૬૨ લાખ ચેનિ પ્રમાણ સવે એક પ્રકારના છે,તેમ ક ભૂમિ અકમ ભૂમિ તથા અતર દ્વીપના તથા સંસ્મૃર્દિમ ભેદને છેડીને અધા મનુષ્ય એક પ્રકારનાજ છે, णत्थि देवो देवी वा ऐवंसन्नं निवेस ए
अस्थि देवोव देवी वा एवं सन्नं निवेस || सु २४ ॥
તેમ દેવા પણ ભવનપતિ વ્યંતર જ્યાતિષી વૈમાનિક ભેદવડે ગણતાં પણ એક પ્રકારમાં ગણી લીધા છે, આ પ્રમાણે સામાન્ય વિશેષના આશ્રય લેવાથી સ'સારના ચાર ભેદો છે પણ એક ભેદ નથી, કારણ કેસંસારમાં વિચિત્રતા પ્રત્યક્ષ દેખાય છે, તેમ અનેકવિધપણું નથી કારણ કે નારકી વિગેરેમાં પેાતાની જાતિ ઉલ્લંઘન ન કરવાથી ચારેમાં અકેક જાતિ લીધી છે, સૂત્ર ગાથા ૨૪માં વિશેષ એ છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org