________________
ચાર લફંગાના પાપને ઉત્તેજન આપનારો ગણાય, વળી સિંહ વાઘ બીલાડી વિગેરે બીજા જીવને મારી નાંખે છે, માટે તેને મારી નાંખવા કે ન મારી નાંખવાં, તેમાં સાધુ કશું ન બોલતાં મધ્યસ્થતા ધારણ કરે, તે જ કહ્યું છે, કે મિત્રી પ્રમોદ કારૂણ્ય મધ્યસ્થ એ ચાર ભાવનાઓ અનુક્રમે ધારે, સર્વ જી ઉપર મિત્રી ભાવના, અધિક ગુણવાન ઉપર પ્રમદભાવના પીડાતા જીવ ઉપર દયાભાવના અને અવિનીત (પાપી)એ ઉપર મધ્યસ્થ ભાવના ધારે, આ તત્વાર્થ સૂત્રના અધ્યાય સાતમાના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે, એ પ્રમાણે આપણે વાક સંયમ પાળવો, આ બળધ વિગેરે ઉપગમાં લેવા જેવા છે, અથવા અગ્ય છે, તથા આ વૃક્ષ છેદવા એગ્ય છે કે નથી વિગેરે વચને સાધુએ ન બોલવાં, दीसंति समियायारा, भिक्खुणो साहुजीविणो; ए एनिच्छोवजीवंति, इति दिढेि न धारये ॥सु-३१
વળી આ વાક્ સંયમને પ્રકાર અંત:કરણની શુદ્ધિને આશ્રયી બતાવે છે, આ આપણું શાસ્ત્રમાં કહેલ વિધીએ નિભૂત સંયત આત્મા જેમને છે, તે નિભૂત આત્માવાળા છે, (આ મૂળ પાઠ દેખાતા નથી), વળી આ પ્રતિમા સમિઆચાર પાઠ છે, તેનો અર્થ–સમ્યક્ જૈન શાસ્ત્રના અનુસારે જે અનુષ્ઠાન બતાવ્યાં છે તે બરાબર કરનારા છે, અથવા સભ્ય ઈતઃ વ્યવસ્થિત આચારવાળા તે સમિત આચારવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org