________________
૧૦
નિમળ ગુણાનું ધ્યાન કરવામાં દેરવું ( પેાતાની ભૂલ શાધીને દૂર કરવી ) તે વધારે સારૂં છે, ॥ ૩૧ ॥ दक्खिणाए पडिलंभो, अस्थि वा णत्थि वा पुणो । पण वियागरेज्ज मेहावी, संतिमग्गं च वूहए ॥ ३२
વળી, દક્ષિણા-દાન—આ ગૃહસ્થ વિગેરેથી દાન મળશે, કે નહિ મળે તેવું વચન સાધુ ન મેલે, આ મર્યાદામાં રહેલ મેધાવી સાધુનું લક્ષણ છે, અથવા પેાતાના સાધુ કે અન્ય કનીના સાધુને દેવા લેવામાં જે લાભ છે, તેના સભવ છે કે નહિ, તેવું એકાંતથી ન મેલે, કારણ કે તેને દેવામાં કે લેવામાં નિષેધ કરતાં ઢાષાની ઉત્પત્તિ છે, તેના ખુલાસે કરે છે, કે જો આપણે ગૃહસ્થને કહીએ કે તેને દાન આપવામાં લાભ નથી, તેા તેને દાન આપવાથી દાનાંતરાય કર્મ બંધાય, અને પેલાને ખબર પડે તે કલેશ કે અઘડા થાય, હવે તે ડરથી આપણે કહીએ કે બધાને આપે જાઓ, તે તે દાન દેવામાં જેટલે આરંભ કરે તેની અનુમતિનું પાપ લાગે, માટે સાધુ દાન સંબંધી એકાંતથી કશું ન મેલે, ત્યારે કેવું ખાલે તે કહે છે, હે ભવ્યાત્મન્ જેનાથી શાંતિ મેક્ષ છે તે મેાક્ષના રસ્તા મળે તેવા જ્ઞાન દન ચારિત્રની વૃદ્ધિ કરી, અર્થાત્ જેમ મેાક્ષ માર્ગની વૃદ્ધિ થાય તેવું ખાલે, તેના સાર આ છે કે અમુકને આપવું કે ન આપવું તેવું પાતે ન મેલે, કોઈ પૂછે તે નિરવદ્ય જવાબ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International