________________
૧૬૯ આ પ્રમાણે સંબંધ છે ગયા અધ્યયનમાં આચાર બતાવ્યું, તે અનાચારને પરિહાર (ત્યાગ) છે, તે જેણે આચર્યો છે, અનાચારને છે છે, તે બતાવીએ છીએ, અથવા પાંચમા અધ્યયનમાં આચાર અનાચારનું સ્વરૂપ બતાવ્યું, તે અશક્ય અનુષ્ઠાન ન થાય, છતાં જેણે પાળ્યું તેવું દષ્ટાન્ત રૂપ આદ્રક કુમારનું સ્વરૂપ બતાવે છે, અથવા અનાચારનું ફળ ભણીને સદાચારમાં પ્રયત્ન કરે, જેમ આર્દિક કુમારે કર્યું, તે બતાવનાર આ અધ્યયન છે, તેના ઉપક્રમ નિક્ષેપ અનુગમ અને નય એ ચાર અનુગ દ્વારે છે, તેમાં ઉપકમમાં રહેલે અર્થાધિકાર (વિષય) આ આદ્રકકુમારની કથા છે, જેમ આ અભય કુમારે મોકલેલી પ્રતિમાથી પ્રતિબધા પાપે, તે અહીં બધું બતાવે છે, નિક્ષેપો ઓઘ નામ વિગેરે ત્રણ પ્રકારે છે, એધમાં ફક્ત અધ્યયન છે, નામનિષ્પન્નમાં આદ્રકીય (આદ્રક સંબંધી) છે, તેમાં આ પદને નિક્ષેપે નિર્યુકિતકાર કહે છે, नाम ठवणा अदं दव्वदं चेव होइ भाव एसो खलु अदस्स उ निक्खेवो चउविहो होइ ॥ नि. १८४
નામ આદ્ર સ્થાપનાઆદ્ર દ્રવ્ય અને ભાવ આÁ એ ચાર પ્રકારે આ શબ્દને નિક્ષેપો થાય છે, હવે નામસ્થાપના સુગમને છોડીને દ્રવ્ય આદ્ર બતાવે છે, તેમાં દ્રવ્ય આ બે પ્રકારે છે, આગામથી અને નાઆગમથી છે, આગમથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org