________________
૧૯૮ अगणितो निक्खती विहरइ पडिमाइ दारिगा वरिओ, सुवण्णव सुहाराओ, रन्नो कहणं च देवीए । १९५ ।।
સાધ્વી ત્યાં વસંતપુરમાં દેવલેાકમાંથી ચવીને શેઠના ઘેર દીકરી જન્મી, પૂર્વ ભવના સ્નેહને લીધે બીજી કન્યાઓ સાથે રમવા આવેલી શેઠ પુત્રીએ આ કાઉસગ્ગમાં રહેલા સાધુના પગ પકડીને જોરથી સખીએને કહેવા લાગી આ પતિને હું પરણી, કન્યાઓએ કહ્યું, આ કંઇ થશેા નથી, તેમ આપણે તે રમતમાં પરણવાનુ છે માટે એને ન પરણાય, છતાં કન્યાના દૃઢ આગ્રહથી પ્રસન્ન થઈને દેવીએ સાડાબારકોડ સેાનૈયાની વૃષ્ટિ કરીને કહ્યું કે આ કન્યાએ અહુ સારા વર કર્યા આ ધનને રાજા લેવા આવ્યા, ત્યારે દેવીએ માહુરાને ખલે સાપ બનાવ્યા, અને રાજાને કહ્યું કે આ ખાળિકાનું આ દ્રવ્ય છે, એના ઉપર બીજાના હક નથી, તેથી તે કન્યાના પિતાએ બધું ધન લીધું, અને તે થાપણ તરીકે સંઘર્યું, तं नेइ पिता तीसे पुच्छण कहणं च वरण दोवारे जाणार पाय - बिंबं, आगमणं कहण निग्गमणं ॥ १९६॥
આ ક કુમારે વિચાર્યું કે અહીં ભેગમાં ફસાવાનું છે, તેથી ત્યાં ન આવવાનું વિચારી તુત ખીજા દેશમાં નીકળી ગયા, અહી કન્યા મેાટી થઇ, કન્યાનું રૂપ તથા ધનની લાલચે અનેક વરે તેને પરણવા આવ્યા ત્યારે માતા પિતાને કન્યાએ પૂછ્યું કે કેમ આ યુવક વ્યર્થ આંટા ખાય છે, તેમણે હું કે તારી સાથે લગ્ન કરવા, તે કન્યાએ કહ્યું કે કન્યા એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org