________________
૧૭૫ संवेग समावन्नो माइ भत्तं चइत्तु दियलोए; चइउणं अद्दपुरे अहसुओ अद्दओ जाओ ॥ १८२ ॥
આ પરમ સંવેગ પામેલ છતાં ગુરૂ મહારાજ પાસે પાપનું પ્રાયશ્ચિત્ત ન લીધાથી માયા શલ્યથી સહિત ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવકમાં દેવ થયો, ત્યાંથી ચવીને આદ્ર પુરમાં આદ્રક રાજાને પુત્ર આદ્રક કુમાર થયો. પેલી સાધ્વી પણ દેવકથી આવીને વસંતપુર નગરમાં શેઠની પુત્રી થઈ, पीतीय दोण्ह दूओ, पुच्छण मभयस्स पट्ठवे सोवि तेणावि समदिद्वित्ति होज्ज पडिमा रहमि गया ॥ १९३ ॥
આદ્રક કુમાર જ્યારે શ્રેષ્ટ રૂપવાળે યૌવન અવસ્થાને પામે, એક વખત આદ્રક રાજાએ રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને પ્રથમથી ચાલી આવેલી પ્રીતિને વધારવા મેટા ભેટ સાથે મુખ્ય પ્રધાનને મેલ્યો, ત્યાં રાજસભામાં બેઠેલા આ કુમારે તે મંત્રીને પૂછયું, કે આવાં સુંદર ભેટણ મારા પિતા કયા ભાગ્યશાળીને મેલતા હશે? ત્યારે તે મંત્રી બેલ્યો, આપના પિતાના પરમમિત્ર આર્ય દેશમાં શ્રેણિક રાજા છે. તેને આ ભેટછું મોકલાય છે, આદ્રકુમારે કહ્યું, તેને કે મારે મૈત્રી કરવા યોગ્ય પુત્ર છે? ઉ–હા, તે આ મારી તરફથી ભેટશું લઈ જાઓ, તેને આપજે, અને કહેજો કે આ ઉત્તમ ભેટણ મોકલીને તમારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org