________________
૧૬૮
દે, કે જેથી કેઈને ખોટું ન લાગે, તેમ પિતાના સંયમને બાધ ન લાગે, તેમ બીજું પણ વિવિધ ધર્મ દેશનાના અવસરમાં વિચારીને બોલવું, સવિસા વાળ લો કા વિહેલું આ વચન નિરવઘ કે સાવદ્ય છે, તેનું જે વિશેષ જાણતો નથી, તે વિચારીને બેલે, અથવા મૌન ધારે, હવે અધ્યયનની સમાપ્તિ માટે કહે છે, इच्चेएहिं (य) ठाणेहिं, जिणदितुहिं संजए; धारयंते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि ત્તિ છે.
॥ सूत्र ३३ આ પ્રમાણે એકાંત વચનને નિષેધ કરીને સ્વાવાદ અનેકાંતમતસ્થાપન કરનારાં વચને જે વાકુ સંયમ પ્રધાન છે, તે રાગદ્વેષ જિતનારા જિને વડે કહેલાં, પણ હું મારી છદ્મસ્થની બુદ્ધિએ નથી કહેતે, તેને હૃદયમાં ધારતો સાધુ અશેષ કર્મના ક્ષયરૂપ મેક્ષ છે, તેને માટે સારી રીતે સંયમનાં અનુષ્ઠાનમાં વર્તે, એમ તું પણું વર્તજે, આ જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે, ન પૂર્વે કહેલા છે, તે અહીં આ રીતે સમજવા કે કંઈ પણ વચન કે કૃત્ય એવું ન બોલવું ન કરવું કે જેથી સ્વ પરને પીડા રૂપ થાય, માટે અનાચારશ્રુત નામનું પાંચમું અધ્યયન કહ્યું,
છઠું આર્દકકુમારનું અધ્યયન કહે છે, પાંચમું અધ્યયન કહ્યું, હવે છઠું શરૂ કરે છે, તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org