________________
૧૬૩
વૈર–પરને પીડારૂપ તત્વને જાણતા નથી, તેવું પણ એકાંત વચન ન બોલવું, પ્ર–કેમ તેવું વચન ન બોલવું? ઉ–તેઓ પણ કઈ અંશે જાણે છે, વળી જે આપણે તેમને ન જાણુનારા કહીએ તે, તેઓ જાણતા હોય, તેમને ક્રોધ ઉત્પન્ન થાય, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે,
अपत्तियं जेण सिया, आसु कुपिज वा परो सव्वसो तं ण भासेज्जा भासं अहिय गामिणिं ॥१॥
જે બેલવાથી બીજાને અપ્રીતિ થાય, અથવા બીજે જેનાથી ક્રોધ કરે, તેવું અહિત કરનારું વચન સર્વથા સાધુ ન બેલે, असेसं अक्खयं वावि सबदुक्खति वा पुणो; वज्झा पाणान वज्झत्ति, इति वायं न नीसरे॥सु-३०
વળી વાક સંયમ આશ્રયી કહે છે, અશેષ સંપૂર્ણ સાંખ્યમત પ્રમાણે અક્ષત–નિત્ય છે તેવું ન બેલે, કારણ કે તેનાથી વિરૂદ્ધ પ્રત્યેક સમયે વસ્તુમાં જુદું જુદું રૂપ દેખાય છે, તે આજ છે, એવું આપણે બોલીએ અને એકત્વસાધે તેવી નિશાનીવાળા હાથ પગના નખે કે માથાના વાળ ઉતારી નાંખવા છતાં પાછા તે ઉગે છે, (માટે સાંખ્યને અભિપ્રાય જૂઠે પડે છે) તેમ અવિશબ્દથી સમજવું કે એકાંત ક્ષણિક છે, તેવું વચન પણ ન બોલે, કારણ કે સર્વથા ક્ષણિકત્વ બોલતાં પૂર્વનું સર્વથા નાશ થાય, તે પછી જે નવું થાય તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org