________________
કલ્ય-સુખ આગ શોભનપણું જે આણે તે કલ્યાણ(પુણ્ય) છે, તે કલ્યાણ જેને હોય તે કલ્યાણું–કલ્યાણ એકજ અર્થમાં છે એટલે કલ્યાણવાન (પુણ્યશાળી) એમજ પાપવાળે પણ જાણુ, અહીં કહેવાનું એ છે કે આ એકાંત પુણ્યશાળી છે આ એકાંત પાપવાળો (નિર્ભાગી) છે, એ
વ્યવહાર નથી, કારણ કે તે જીવ એકાંતથી પુણ્યવાન કે નિભાંગી નથી, કારણ કે તે અભાવ અને પૂર્વે બતાવ્યું છે, કે બધી વસ્તુમાં અનેકાંતને આશ્રય લેવાનું પૂર્વે સાધ્યું છે, આ પ્રમાણે એકાંત જેઓ માને કે સર્વત્ર વીર્ય છે, કે નથી, એવું એકાંત બોલે તે વ્યવહાર ન ચાલે, તેમ લોક કે અલક નથી, તેમ જીવ અજીવ નથી, એવું વિના વિચારે એકાંત બેલે, તે આ વ્યવહાર ન ચાલે, આ પ્રમાણે બધે સંબંધ જેડ (કે એકાંતે ન બોલવું) હવે પાછલાં બે પદે સમજાવે છે, કે વિર વા ભારે કર્મ અથવા વૈર વિરોધ લડાઈ-પારકાને પીડા કરવાથી વૈર બંધાય છે, તેવું કેટલાક અન્ય દર્શનીએ રાગદ્વેષથી ભરેલા બાળક માફક હોવા છતાં પિતાને પંડિત માનનારા શુષ્કતર્ક (કુયુક્તિઓ) વડે અહંકારથી બળેલા જાણતા નથી, સર્વેમાં શ્રેષ્ઠ પરમાર્થ રૂપ અહિસા લક્ષણવાળા ધર્મને કે અનેકાંત માર્ગને તેઓ આશ્રય લેતા નથી, (જે તેઓ “આત્મવત્ સર્વ ભૂતેષુ” માનીને જીવ બચાવતા હોય તે તેઓ સાચા પંડિત અને જનજ છે) અથવા બાળક જેવા શ્રમણ વેષધારીએ કે પંડિત હેય તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org