________________
૧૬૦
કલ્યાણ ( પુણ્ય ) કે પાપ નથી, જેમાં ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય, તે પુણ્ય નથી, કારણ કે બૌદ્ધ એવું માને છે, કે બધા પદાર્થો અશુચિ ( અપવિત્ર ) છે, અને ક્ષણિક હોવાથી આત્મા નથી, માટે પુણ્ય નથી, તેમ તેના અભાવમાં પુવાન પણ નથી, તેમ આત્માના અદ્વૈતવાદવડે પુરૂષ તેજ બધું છે, માટે પાપ નથી, તેમ પાપવાળા પણ નથી, આ પ્રમાણે પુણ્ય પાપના અભાવ બતાયૈા, તે કહે છે, विद्या विनय संपन्ने बाह्मणे गवि हस्तिनिः शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥
વિદ્યા વિનયાદિ ગુણથી ભરેલ બ્રાહ્મણ હાય, તેમ ગાય હાથી કે કુતરી કે ચંડાળ હાય તે બધામાં સાધુ સમદર્શી હાય છે, આવી પુણ્ય પાપના અભાવરૂપ ખાટી સજ્ઞા ન ધારે, વળી ઔષ્યે બધા પદાર્થોનું અચિત્વ કહ્યું તેના અસ'ભવ છે, જો બધું અશુચિ હાય તા યુદ્ધને પણ અશુચિપણું લાગુ પડશે, તેમ આત્મા વિના પણ નથી, દરેક વસ્તુ પેાતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ વિદ્યમાન છે, કૃક્ત પરદ્રવ્યાદિવડે નથી, કારણ કે દરેક વસ્તુ સદ્ અસદ્ રૂપે છે, તેજ કહ્યું છે કે સ્વપરસત્તાના યુદાસઉપાદાનથી ઉપાદ્ય છે, તેજ વસ્તુનું વસ્તુત્વ છે, ( પરસત્તા છેડવી, સ્વસત્તામાં રહેવું, એ વસ્તુનું વસ્તુત્વ છે,) તથા આત્માના અદ્વૈત ભાવના અભાવ હાવાથી પાપને અભાવ નથી, અદ્ભુત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org