________________
૧૫૯ વાળા શ્રુત અનુસાર આહારાદિકને શુદ્ધ-બુદિએ લેતાં કે વખત અજ્ઞાન (અજાણપણા)થી અષણીય (દોષિત) આહાર લેવાને સંભવ છતાં પણ દરેક વખતે ઉપગ રાખવાથી સાધુને રત્નત્રયનું સંપૂર્ણ અનુષ્ઠાન છે, હવે વાદીની શંકા બતાવે છે કે આ ભક્ષ્ય છે. આ અભક્ષ્ય છે, આ ગમ્ય છે, આ અગમ્ય છે, આ ફાસુ એષણય છે, આ વિપરીત છે, એ રાગદ્વેષને સંભવ હોવાથી સામાયિકનો અભાવ છે, આવું જે વાદીઓ કહે છે, તેમને જેનાચાર્ય ઉત્તર આપે છે કે આ તમારું બોલવું અજ્ઞાનતાનું છે, કારણકે સામાયિકવંત સાધુઓને રાગદ્વેષથી ભઠ્યા ભક્ષ્યને વિવેક નથી, પણ મેક્ષનું પ્રધાન અંગે જે નિર્મળ ચારિત્ર છે, તે સાધના માટે છે, વળી ઉપકાર મિત્ર અને અપકારક (શત્રુ) ઉપર સમભાવ તે સામાયિક છે, પણ ભક્ષ્ય અભક્ષ્યની સમવૃત્તિ રાખવાથી સામાજિક નથી; (અભક્ષ્ય દારૂ ઉપર સમભાવ રાખીને પીએતો ઉનમત્ત થતાં બુદ્ધિ ભ્રષ્ટ થતાં સામાયિકને ઉલંઘી હિંસાદી પાપકરીદે, માટે અભક્ષ્ય છોડવામાં સામાયિક છે) આ પ્રમાણે મુક્તિમાર્ગમાં પ્રવર્તન કરતા સાધુને સાધુત્વ છે, તેથી વિરૂદ્ધ માર્ગે ચાલતાને અસાધુત્વ છે. તે બતાવીને હવે કલ્યાણવાળા અને પાપવાળા સદભાવ પ્રતિષેધ નિષેધ દ્વારા બતાવે છે, णस्थि कहाण पावे वा, णेवं सन्नं निवेसए; अस्थि कल्लाण पावेवा, एवं सन्नं निवेसए ॥सू.२८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org