________________
૧૬૧ ભાવમાં હું સુખી દુ:ખી રેગી નિગી સુરૂપ કુરૂપ દુર્ભાગી સોભાગી ધનવાન નિર્ધન આ અંતિમ (પાસે) આ દવીયાન (દૂર) વિગેરે જગતનું વિચિત્રપણું જે પ્રત્યક્ષ છે, તે સિદ્ધ ન થાય, વળી સમદશીપણું બ્રાહ્મણ તથા ચંડાળ વિગેરેમાં બતાવ્યું છે, તે સિને સમાન પીડા થાય છે, (બ્રાહ્મણને મારંવાથી જેમ દુ:ખ થાય, તેમ ચંડાળને મારવાથી પણ દુ:ખ થાય માટે કોઈને ન મારવું) તે આશ્રયી છે, પણ તેથી એમ ન સમજવું કે પિતપિતાના પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપ બ્રાહ્મણ ચંડાળમાં વિચિત્રપણું નથી, માટે (શુભ ફળ રૂ૫) કેઈ અંશે કલ્યાણ (પુણ્ય) છે, અને તેથી ઉલટું પાપ પણ છે, વળી એકાંતેથી કલ્યાણું તે કલ્યાણ નથી, કારણ કે કેવળી ભગવંતે જેમને ઘનઘાતિ કર્મ ચતુષ્ટય નષ્ટ થવા છતાં પણ સાતા અસાતાને ઉદય હેાય છે, તેમ નારકીઓ જે એકાંત પાપીઓ ગણાય છે, તેમને પણ પંચેંદ્રિયપણું વિશિષ્ટ:(અવધિ કે વિભંગ) સાન વિગેરેને સભાવ હોવાથી એકાંતથી તે પાપીઓ નથી, માટે જીવને આશ્રયી લેતાં કંઈ અંશે પુણ્ય કંઇ અંશે પાપ થોડું ઘણું વિદ્યમાન છે, જે ૨૮ છે આ પ્રમાણે પુણ્ય પાપનું અનેકાંતપણું બતાવી હવે એકાંત માનનારાના દેષ બતાવે છે, कहाणे पावए वावि, ववहारो ण विजइ; जं वेरं तं न जाणति, समणा बालपंडिया॥सू-२९॥
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org