________________
૧૫૬
અનુષ્ઠાન કરનારા બેતાળીસ દોષ રહિત ગેાચરી વાપરનારા ખેંચો-સમિતિથી ચાલનારાને દ્રવ્યથી કાઇ જીવ મરી પણ જાય, છતાં તેને ભાવશુદ્ધ હાવાથી તેને હિંસાના બંધ પડતા નથી, કારણકે તે બધી રીતે અનવદ્ય (નિર્દોષ ) છે, તેની ગાથા ઉચ્ચાહિયંમિ વાહ વિગેરે કહી ગયા છીએ, માટે નવા કર્મના બંધના અભાવ છે, જૂનાંને ભાગવી લેવાથી સિદ્ધિને સદ્દભાવ અભ્યાહત (વાંધા વિનાના) છે, વળી તે બધી સામગ્રી જેમને નથી મળતી તેની અપેક્ષાએ અસિદ્ધો પણ સિદ્ધ થશે, णत्थि सिद्धी नियंठाणं ऐवं सन्नं निवेसए अस्थि सिद्धी नियंठाणं एवंसन्नं निवेस सु. २६
હવે સિદ્ધાનું સ્થાન નિરૂપણ કરે છે, કાઇ વાદી એવી શંકા કરે કે બધાં કર્મ ક્ષય થયા પછી જીવને જવાનું સિદ્ધિનું સ્થાન (ઠેકાણું ) નથી, જે વ્યવહારથી ઈષતુ પ્રાભાર નામની છે, નિશ્ચયથી તેા તેના ઉપર ચાજન ક્રોશના છઠ્ઠા ભાગ (ચેાજનના ૨૪ મા ભાગ ૩૩૩ૐ ધનુષ્ય પ્રમાણ) છે, આ ઠેકાણું બતાવનાર પ્રમાણને અભાવ હાવાથી શંકા થાય તે ન કરવી, કારણકે સિદ્ધિના સ્થાનને ખાધક પ્રમાણને અભાવ હાવાથી સાધક પ્રમાણુ આગમને સદ્ભાવ હાવાથી સિદ્ધિસ્થાનની સત્તા નિવારણ થાય તેમ નથી (અર્થાત્ તે સિદ્ધિ સ્થાન છે) વળી બધાં ક`મળ દૂર થવાથી સિધ્ધાને કોઇપણ નિમૅળ સ્થાન હાવું જોઇએ, અને ચાદ રાજ પ્રમાણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org