________________
૧૫૦ દ્વેષ નથી, વાદી કહે છે કે જે તે અવયથી જુદે ન હોય તો તે બંને સિદ્ધ નહિ થાય, જે ભિન્ન માને તો તે ઘડા કે કપડામાફક જુદો દેખાવ જોઈશે, આ પ્રમાણે કઈ રાગ ઉડાવે, તે તે બેટ અભિપ્રાય વિકલ્પની મૂઢતાથી ન માને, કારણ કે જેના મત પ્રમાણે અવયવ અવયવી કઈ અંશે ભેદ માનવાથી ભેદ અભેદ રૂપ ત્રીજો પક્ષ માનવાથી પ્રત્યેક પક્ષને આશ્રિતદેષ લાગુ ન પડે. માટે પ્રીતિ લક્ષણ પ્રેમ છે, અને અપ્રીતિ રૂપ દ્વેષ છે એવી સંજ્ઞા ધારણ કરે, (પ્રેમ નમાનનારાને પૂછવું કે તમારા લાભમાં કેશ ચુકવાય તો જરાપણ હૃદયમાં આનંદ થાય કે નહિ, તેજ પ્રેમ છે, અને પ્રથમ પુત્ર જન્મની ખુશાલીમાં મીઠાઈ વિગેરે વહેંચાય છે, તે સર્વને જાણીતું છે, અને પિતાને સાચો કેશ લાંચ આઆપીને કોઈ જુઠે પાડે તો તે વખતે જજ ઉપર જે કઠોર ભાવ ઉન્ન થાય તે દ્વેષ અનુભવસિદ્ધ છે.) અથવા ઉમ્મર લાયક ગુણવાન પુત્ર મરી જાય તે ખેદ થાય છે, તે સંસાર ઉપર દ્વેષ થાય છે તે જાણીતું છે હવે કષાયનો સદ્દભાવ સિદ્ધ થયો તેથી તેના પરિણામ રૂપ સંસારનો અભાવ ખંડન મંડન રૂપે બતાવે છે, णत्थि चाउरंते संसारे, णेवं सन्नं निवेसए, अस्थि चाउरते संसारे एवं सन्नं निवेसए ॥सु २३
ચારઅંત-ગતિના ભેદે નરક તિર્યંચ મનુષ્ય તથા દેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org