________________
૧૪૮ ક્ષપકશ્રેણીમાં ફોધની જુદી ક્ષપણ બતાવી નથી, વળી તે વાદી પૂછે છે કે આ ક્રોધ છે તે આત્માનો ધર્મ કે કર્મને? જે આત્મ ધર્મ માને તે સિદ્ધોને પણ ક્રોધ લાગુ પડે, જે કર્મને ધર્મ હેય અન્ય કષાયના ઉદયમાં પણ તેને પ્રસંગ આવશે, અને કર્મ મૂર્ત હેવાથી ઘડા માફક તેને આકાર પણ દેખાવો જોઈએ? અને જે બીજાને ધર્મ માને તે તે કશું કરી શકે નહિ, માટે ક્રોધ નથી, એવી રીતે માનને અભાવ પણ સમજ, આવે છેટે અભિપ્રાય ન ધારે, કારણ કે કષાય કમેના ઉદયવાળો જીવ હોઠ પીસ ભ્રકુટી ચડાવતો મેટું લાલચેળ કરેલ પરસેવાનાં ટપકાં પાડતે ક્રોધથી બળતે ક્રોધી દેખાય છે, જેનાચાર્ય કહે છે કે આ (ચિન્હ) માનને અંશ નથી, તે માનનું કાર્ય કરતું નથી, અને પરના નિમિત્તે ઉઠેલ છે, (પિતાનું કામ બગડે ત્યારે નોકર વિગેરે ઉપર ક્રોધ થાય તે વખતે માનને ઉદય નથા,) વળી આ ધર્મ (ગુણ) જીવ તથા કર્મનો ભેગે છે, અને બેને ભેગે ગુણ માનવાથી જુદા જુદા માનવાના વિકલ્પ દેશે લાગુ પડતા નથી, અમે જુદે ગુણ સ્વીકારતા નથી, સંસારીજી કર્મની સાથેથી જુદા થવું દુર્લભ છે, અને આત્મા તથા કર્મ સાથે મળીને જેમ નરસિંહ (માણસ તથા સિંહને દેખાવ)માં બે રૂપ છે, તેમ ક્રોધમાં આત્મા તથા કર્મ ભેગાં માનવાથી કોઇ સિદ્ધ થાય છે, તેમ માન પણ સિદ્ધ થાય છે, માટે કોધમાન છે, એવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org