________________
શમાં રહેલા વાયુના વશથી વાદળાંરૂપે પાણી ત્યાં રહે છે, (વરાળનાં વાદળાં થાય છે) અને વાયુ નીચે આવે તો તે પાણુરૂપે વાદળાં નીચે આવે, જે વાયુ તીર છો જાય, તે વાદળાં પણ તીરછાં જાય, તેનો સાર એ છે કે પાણીની ચિનિ વાયુ હેવાથી જ્યાં જ્યાં વાયુ પરિણમે (વિચરે) ત્યાં ત્યાં વાંદળાં પણ તેના પછવાડે દેડે, હવે તે વાદળાંથી થતા પાણીના ભેદ બતાવે છે, એમ તે પાછલી રાતે પાણીના બિંદુ પડે તે, ઠંડી રૂતુમાં બરફ પડે તે હિમ, વાયુથી પ્રેરાયેલા હિમના કણે પડે તે મહિક ધુમસ છે, કરા તો જાણતા છે, હરિતબુક-લીલી વનસ્પતિકે લીલા ઘાસ ઉપર જે પાણીના બિંદુઓ મોતીના દાણા જેવા લાગે તે, ચોખું પાણી વરસાદરૂપે પડે તે જાણીતું છે, આ ઉદક (પાણી) ના પ્રસ્તાવ (વિચાર) માં કેટલાક જીવે ત્યાં ઉપજે છે, તે પોતાના કર્મના વશથી ત્યાં ગયેલા જીવે છે, તે જુદા જુદા ત્રસ થાવર જીવેનાં પિતાને આધારભૂત શરીરે હોય તેમાંથી પિતાને આહાર લે છે (જેમ ખારી જમીનમાં વહેલું પાણી ખારું હોય છે, તે જ પાણીરૂપે રહેલા શરીરને આહાર લે છે, પણ આહીર વિનાના અનાહારક રહેતા નથી, ત્યાં રહેલા રંગ રસ ગંધ આકાર વિગેરે બધું જુદું જુદું છે, તે પૂર્વ માફક કહેલું જાણવું, આ પ્રમાણે વાયુ યોનિ વાળા અપકાયને કહ્યો, હવે પાણીમાં જે પાણીના જીવો પાણીને નિ માની તેમાં ઉપજે છે તે બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org