________________
૧૨૭ કઈ વખતે નિશ્ચયે એવી અવસ્થા આવે કે દેશ કાળ કે રેગને માટે અકાર્ય હોય તે કાર્ય થાય, અને કાર્ય હોય તે વજેવાં પડે, પ્ર-શામાટે? તેને ઉત્તર સ્યાદ્વાદથી આપે છે. एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई; एएहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए सु. ९
આ બે સ્થાનોને આશ્રય લઇને આબે સ્થળે કોઈ એમ કહે કે આધા કમી આહાર વિગેરે વાપરવાથી કમ બંધ થશે જ કે નહિજ થાય, તે વ્યવહાર ન ચાલે, પણ અનાચાર જ થાય, તે બતાવે છે, જેમકે જે આધા કમી આહાર વિગેરે વાપરવાથી જ એકાંતથી કર્મ બંધ હોય તે આહારના અભાવમાં પણ કઈ વખત અનર્થને ઉદય થાય છે, જેમકે ભૂખથી પીડાયેલે બરેલર ઈર્યા સમિતિ ન પાળે, અશક્તિથી પડી જતાં ને ઘાણ કાઢી નાંખે, અને વધારે મૂછ આવતાં જેરથી પડતાં પિતાને બીજા ત્રસ થાવરજીને વ્યાઘાત થશે, અકાળ મરણ થાય, અને મરતાં અવિરતિપણે ઉત્પન્ન થાય, અને આર્તધ્યાનથી મરતાં તિર્યંચમાં પણ જાય તેજ આગમ કહે છે, सव्वस्थ संजमं संजाओ अप्पाणमेव रक्खेज्जा ॥
સર્વત્ર સંજમ પાળે, અને સંયમવાળા આત્માની રક્ષા કરે, આવાં કારણેથી જરૂર પડે આધાકમી આહાર વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org