________________
૧૪૫
કર્મને જ્ઞાની મન વચન અને કાયાની ગુપ્તિથી ગુપ્ત શ્વાસોશ્વાસમાં ખપાવે છે, વળી ક્ષપક શ્રેણીમાં ચડેલો જીવ કર્મને એટલી ઝડપથી બાળી નાંખે છે કે જે કમે બાંધ્યાં છે, તે પ્રમાણે અનુભવાતું ન હોવાથી વેદનાનો અભાવ છે, અને વેદનાના અભાવથી નિર્જરાને અભાવ છે, તેથી જેનાચાર્ય શિષ્ય કે વાદીને કહે છે કે આવી બેટી એકાંત સંજ્ઞા ન ધારવી કે વેદના તથા નિર્જરા નથી, શિષ્ય પૂછે છે શા માટે? આચાર્ય કહે છે કેઈનું કર્મજ (કોઈ જીવ આશ્રયી) ઉપર બતાવેલ રીતિએ તપસાથી ખપે છે, તેમ કર્મ પ્રદેશ તે બધાએ અનુભવાય છે (તે છમસ્થથી જાણી શકાતા નથી) બાકીનાં કર્મ ઉદય અને ઉદીરણુ વડે વેદાય છે, માટે વેદના છે (ઉનાળામાં સમ્ર તાપમાં બોલાય છે કે મને લૂ લાગી, શિયાળામાં મને કડકડતી ઠંડી લાગી વરસાદમાં શરદી લાગી એ વેદના છેતેવું આગમ પણ કહે છે, જેમકે દેવ દિવvorળે દુષ્પરિસતા વાળ વેત્તા ની, જ0 મરત્તા પૂર્વે એકઠાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત્ત પુરૂં ન લીધાથી જે કર્મો બાંધેલાં છે, તે વેદવાથી મોક્ષ થાય છે, પણ તે દવા વિના મેક્ષ નથી, વેદના સિદ્ધ થવાથી નિર્જરા પણ સિદ્ધ થઈ, માટે વેદના તથા નિર્જરા છે એવું સાચું મંતવ્ય માને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org