________________
૧૪૪
આશ્રિત દોષના અભાવ છે, માટે આશ્રવને સદ્ભાવ થયા, અને તે હાય તા તેના નિરોધ સવરપણ સિદ્ધ થયા, હ્યું છે કે, योगः शुद्धः पुण्याश्रवस्तु पापस्य तद्विपर्यासः । बाकुकार्य मनोगुप्ति निराश्रवसंवरस्तूतः ॥ १ ॥
શુદ્ધ (શુભ) ચાગ તે પુણ્યાશ્રવ છે, અને અશુભ ચાગ તે પાપાશ્રવ છે, પણુ મન વચન કાયાની ગુપ્તિ તે આશ્રવ ન હેાવાથી સંવર છે, આ પ્રમાણે આશ્રવ સવર છે, તેવી સંજ્ઞા ધારણ કરે, આશ્રવ સ્વરના સદ્દભાવ થવાથી અવશ્યભાવી વેદના અને નિર્જરાના સદ્ભાવ થશે, તેના પ્રતિજેષ તથા નિષેધ બતાવે છે,
णत्थि वेणा णिज्जराना णेवं सन्नं निवेस ॥ अस्थि वेयणा णिज्जरा वा एवं सन्नं निवेस ॥ सू. १८ વેદના-કર્મ ભાગવવું તથા નિર્જરા-કર્મપુદગલાનું ખરી જવું, આ એ પણ નથી, એવું ખાટું મંતવ્ય ન માને, વેદના નિર્જરા કેમ નથી માનતા, તેનું વાદી કારણુ ખતાવે છે, કાઈ સ્થળે શાસ્ત્રમાં કહ્યું છે કે સે’કડા પડ્યેાપમ અને સાગરોપમે ભોગવવાનુ કર્મ અંતમુહુર્તમાં ક્ષય પામે છે તે ખતાવે છે, जं अण्णाणी कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं, तं णाणी तिहिगुत्तो खवेइ ऊसास मित्तेणं ॥ १ ॥ અજ્ઞાની જીવ ઘણા કરોડ વર્ષે જે કર્મ ખપાવે, તેવાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org