________________
૧૪૩
કારણ વિના કા'ની ઉત્પત્તિ ન થાય, માટે પૂર્વે કહેલ પુણ્યપાપનું કારણભૂત આશ્રવ સવર તેના પ્રતિષેધ નિષેધ દ્વાર બતાવવા કહે છે, જેનાથી કર્મ પ્રવેશ કરે તે જીવહિંસા વિગેરે ત્યાગવું તે સંવર છે, એ બને નથી, એવી. સ`જ્ઞા ન ધારે, તેના અભાવમાં ખીજા વાદીઓ આ કારણે આપે છે, કાયા વાચા મન એ કર્મયોગ છે, તે આશ્રવ છે, વળી તમે એવું પણ કહ્યું કે,
उच्चालियंमि पाए ईरियासमिस्स संकमट्ठाए । वाबज्जिज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥ १ ॥
પગ ચાલવાને માટે ઇરિયાસમિતિ શેાધતા સાધુએ ઉચકતાં વચમાં કોઇ જંતુ મરી જાય તે પણ શુદ્ધ મન વાળાને હિ'સા નથી, તેથી કાય વિગેરેના વેપારથી કર્મબંધ થતા નથી, હવે વાદી યુક્તિ અતાવે છે, આ આશ્રવ આત્માથી ભિન્ન હાય તો ઘર મા જુદા આશ્રવ નથી અને અભેદ હાય તા આશ્રવ નથી, તા તેના નિરોધરૂપ સવરને પણ અભાવ સિદ્ધ થયેા, આ વાદીનું કહેવું ન માનવુ, હવે જૈનાચાર્ય કહે છે, સાંભળો, અનેકાંત માર્ગે વિચારતાં કાઇ અંશે ઉપયાગવત સાધુને કર્મબંધ આશ્રવ ન હાય, તે અમને સંમત છે, કારણકે અમે પણ તેવા સંભાળીને ચાલનારને કર્મ બંધ માનતા નથી, પણ ઉપચેાગ વિના ચાલનારને તે અવચ્ચે કર્મ બંધ થાય છે, તેમ લે અભેદ એ અને કાઇ અંશે હાવાથી ઉભય પક્ષને આશ્રય લેવાથી એક પક્ષના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org