________________
૧૩૫
મત પ્રમાણે ) માયા સ્વપ્ત ઇંદ્રજાલ ઝીંઝવાના પાણીના દેખાવજેવું લેાકાલાકનું સ્વરૂપ છે, તેજ કહ્યું છે,
यथा यथार्थी चिन्त्यन्ते, विविच्यन्ते तथा तथा । અનેતે (તત્વ) સ્વયમસ્ત્રો, રોષન્તે (તે) તંત્ર જે વયમ્॥
જેમ જેમ પદાર્થાને ચિંતવીએ છીએ, તેમ તેમ તેને વિવેક (ત્યાગ ) થાય છે, એ પ્રમાણે જો પાતે પદાર્થોથી વિરક્ત દૃશા પામે છે, તે અમે તેમને કેવી રીતે રાકી શકીએ ( ધુવાડાના ખાચકા જેવા પદાર્થોના સ્વાદ હાય તા કેવી ક્રીતે તેના ઉપર અમે શ્રદ્ધા કરાવીએ ? ) આ પ્રમાણે અતાવીને કહે છે કે વસ્તુના અભાવ થવાથી તેના આધારે રહેલ વિશેષ લેાકાલેકના અભાવ સિદ્ધ થયા, તેથી જૈનાચાય કહે છે કે આવું ખાટુ તત્વ ન માનીશ, તેની શ ંકાદૂર કરવા પદાર્થ સિદ્ધ કરવા આચાર્ય યુક્તિએ બતાવે છે, લેાક ઉત્ર અધ: તિર્યક રૂપે વૈશાખ સ્થાનમાં રહેલ જેમ કેડે બે બાજુ બે હાથ દઇને પુરૂષ ઉભા હાય તેવા છે, અથવા પંચાસ્તિ કાયરૂપે છે, તેથી વિરૂદ્ધ અલેાકપણ છે, કારણ કે લેાક સાથે અલેાક સંબંધી છે, જો અલેાક ન માનીએ લેાકની વ્યવસ્થા બીજી રીતે સિદ્ધ ન થાય, હવે યુક્તિ બતાવે છે, જે વાદીના માનવા પ્રમાણે બધુંજ નથી, તે તેમાં તે નિષેધ કરનાર પણ નથી, તેા પછી નિષેધના અભાવમાં વસ્તુ સિદ્ધ થશે, વળી પરમાર્થભૂત વસ્તુ બધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org